પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૨૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૧
મદાલસા.

મદાલસા. હૃદયા જે જે અતઃપર નીપજે રે, તે તે મારાં કર્મને વાંક; યજ્ઞ તે। આલિયા રે, પ્રેમ કરી શકું હું રાંક તળું પ્રાણુ આ માહુરા રે, અવર નથી કે ઉપાય; કાજ તે ભેળાં કર્યાં રે, ગાલ્લવ ગંગાતટ લઈ જાય. પાવક પ્રક્રિયા રે, ઊંઠે આકાશ પ્રમાણે ઝાળ; ગાલ્લવે ત્યાં ઉભા રહી ૐ, જિયા શ્રીગાપાળ. સાર કરેાની શ્યામળા રે, તૂ વિષ્ણુ નથિ ખીને ક્રાય; ફાટતે રે, ઋષિ નેત્ર ભરીને રાય. દેહુ પાડવા તે તત્પર થયા રે, કા′ ઉપર ધણ્યેિા હાથ; એવે આવિયા , અંતરિક્ષથી વૈકુંઠનાથ. કહા કાં મરા મહા મુનિ રે, એણીપેર ખેલ્યા શ્રી ભગવાન; કૃપાળુ છે કહે મુનિ ફૈ, હા માગી લ્યેા વરદાન. ગાલ્લવ ખાલિયા રે, સ્વામિ આપે Áણત ધન; હુ તેણે કરીને પ્રભૂ રે, આભૂફરિયજ્ઞ. જા ધન આપિયુ ,અણિપર માલ્યા શ્રી જુગદીશ; રળિયાત ષિ તત્ર ત્યાં થયા રે, નામ્યું શ્રી હરિને શીશ. પછે પૃથ્વી માંથથી રે, ઋષિને જડયુ અગણિત ધન્ન; તેથી યજ્ઞ આરભિયે। ૐ, કરિ તેડ્યા તે મુનિજન્ન. દ્રવ્ય ધણું ખરચ્યાથકી રે, ગાલ્લવ મન વાધ્યા ગર્વ; વાડવ છે હ્યાં જેટલા રે, તે તેા ં શક હેઠા સર્વે. વળણ. હું થકિ હેઠા સર્વથા, વિચાર કરે મન જેટલે રે; એવે પાતાલકેતુ ને તાલÈત, અરિક્ષથી આવ્યા તેટલે રે. કડવું ૬ હું-રાગ ભીમપળાસી, સતગુરુ માલ્યા હા, વાણિ સુખદાયજી; સુણુજા શુભજડ હા, હું થાયજી. પૂરી કિર મંડપની હા, ડિ રચનાયજી; ઋષિયજ્ઞના હા, કહું મહિમાયજી. ઢાળ, (રાગ સામેરી ) અંધકારીના અંતરિક્ષે, અસૂર અને આવીયા; ગીરી તવર માંસ શેણિત, માયા કરીને લાવીયા. પ છ ' ૧૦ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૩ ૧