પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૨૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૨
પ્રેમાનંદ.

૨૨૨ પ્રેમાનદ. કરી કારણુ કડકડાટા, રેણુ ઉડે ભયભીત ઘણી; વ્યાપિ લીધિ દસા દિશા, માયા કીધી પેાતાતણી, જેમ તેમ ઉડી ગયા, ઋષિ સાથ સૌ ન્હાસી ગયે; દીક્ષા મૂકી ગાલ્લવ, યજ્ઞ વળી અમથી રહ્યો. માગિ ત્રાગી ધન લાગ્યા, બ્રાહ્મણ તેથ્યાત્રિજિ વાર રે; મુનિ માત્ર સજૂ મળી બેઠા, કીધા એક વિચાર ૨. દિક્ષિત કહે ભાઈ સાંભળા, કાંઈ કરીતપાસા આપ; આ વાર આવે અધમ તા, સુખરૂપ દેજો શાપ. ર્વાસષ્ઠ વળતું મેલીયા, એણે ઇશ્વર આરાધ્યા સહી; વરદાન માહાદેવનું, તેધિ શાપ ા લાગે નહિ પછે વિદ્યાયે ધન ગુપ્ત રાખ્યું, ચાલતા કીધા હેામ; દેવતા અતિ હર્ષ પામ્યા, જવ ધુત્ર આવ્યા બ્યામ. પાતાલકેતુ ને તાળકૂતૂ, આવ્યા અધારું કરી; ભય પામ્યા બ્રાહ્મણુ નાઠા, યજ્ઞભગ હવા પૂરી. વિળ સર્વે લૂંટી ગયા પાપી, ગાલ્લવ અતિશે કળકળ્યે; એક વાર પાધરું નવ , ત્રણ વાર તે। હુ આફ. દેવને અર્થે યજ્ઞ માડ્યો, જ્યમ સુર સતાષાય; ત્રણ વાર તા નિષ્ફળ થયા, અમરે ન કીધી સ્હાય. પછે ઉદક એંજિલિ કર લિધી, ચઢી ઋષિને રીસ; ઊંત્ર ટાળું અમરગણુની, શાપ કાટિ તેત્રીસ. આકાશ ભણિ અવલેકિયું, ક્રોધ કર મુનિજન્ન; દેવતા દુઃખ પામીયા, ને ડાળિયું ઇંદ્રાસન્ન અમરગણુ અંતરિક્ષ આવ્યા, ઋષિ હમારા શે વાંક; દૈત ક્રમે તે! તેહને શાપા, અમર શું કરે રાંક. ગાલ્લવ કહે સૌ સાંભળા, કરા યજ્ઞની રહૃાય; ભગ થાશે તા હું શાપિશ, આવી કરારક્ષાય. સાંભળીને સુર રહ્યા, તે અંતરમાંઘુ થયા દુખી; એક અન્ય આપી પેાતાના, કહ્યું નારદ થાઓ તમે સુખી, કહેવુ ધટે તે કઢાવીયું, નારદ સ્વર્ગથી ઉતર્યો; અરે દક્ષ દુ:ખમુા મનનું, વેણુાપાણિ ઉચાઁ. ૐ ' ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૭ ૧૮