પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
નરસિંહ મેહેતો..

નરસિંહ મહેતા. પદ્મ ૯ શું. સુંદરી પાની અતિ ઉલ્હાસજી,કરતાં કામરસ ભાગ વિલાસજી; વિલસાવવા ઍહુ વાસજી, હુતે નરસૈંયા પાસજી. ઢાળ પાસ રહીને નયમ નિખ્યોં, અનુભવ રસ થયા જે; જેવી લીલા નજરે દીઠી, મુખડે તે ગાઈ તેહ. દીવી તે મહારે હાથ દીધી, કહે નરસૈંયા આ નિધ એઇ; વિલાસગેકુલનાથને, ભૂતલ ગાયા સાઈ અલ અધિક કરી કરુણા, આાપીયા કર તાલ; હું સુખે લાગું ગાન કરવા, પ્રસંન થયાગાપાલ. ભામનીમાં ભળી ગયે, જેમ સાગરમાં રતન; મહારસમાં ઝીલીયા, આનંદ પામ્યા અન. ભાવ જણાવ્યા નયનમાં, ઉપજ્યે મનમાં ને; માનુનીને રુડી મનાવી, દૂતી થઈ તેહ. જે રસ શંકર કાઈ ન દેખે, હું ઝીલી રહ્યો તે માંહે; મહારસમાં મહાલિયા, તે શંભુ રી સાહે. કૃપા ઢવી ભેાળાનાથની, તેણે દીધી તે મુજને આશ; રંકને રિધિત ફ્રીલે, ઢાપા તે લવના પાસ. અનાથ હુંને સનાય કીધા, પાર્વતિને નાથ; દિવ્યચક્ષુ આપ્યાં મુજને, મસ્તક ગેસ્થેા હાથ. તેના તે ચહું પ્રતાપથી, પામ્યા તે પ્રેમ નિધાન; પછી ગાપેશ્વર નાથનું, અવનીપે શું ભાભીએ ભાગ્ય ઉદે કર્યો, મને કહ્યાં તે કઠણ વચન; ત્યારે નરસૈંયા નિરભ્રય થયા, પામ્યા તે જીગજીવન. ૫૬ ૧૦ મું. ગાન. લલિતા-મેહેની તું સાંભળ માહારી વાણીજી, ખેાલી ત્યાં સખી શહાણીજી; રસ ભર્યું દીસે તારાં નેણુજી, શિથી છુટી તે તારી વેણુજી. વૈચ્છુ છુટી કસણુ ત્રટી, ઉલટાં તે દીસે અંગ; સાચું કહેને તૈયર મહારી, ક્યમ રમી પીયુની સંગ