પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૨૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૬
પ્રેમાનંદ.

ર પ્રેમાનંદ. કાઇ ઍક કહે છે શિષ્ય ને, સંભાળજે તું તુમડું; કાકરે વાગે થશે કાણું, તીર્ નવ રહેશે પુમડું. એક કહે શું રાખશે, રાજા ઋતુધ્વજ; છાપરામાંહી દ્રિ દીસે, મારી આંખમાં પડી રજ. પાષાણુને પ્રહારે ખાણુ ભાગે, નીસરે માટા ગ; જવ ઋષિના માથામાં વાગે, તવ પંપાળિ પાડે ખર્કા, રાખતી ઋતુધ્વજ અમને, હિ તે દેશું શાપ; અામ સાથે ચાલે નહિ, ને રાંકને દાખવે તાપ. વળણું. વચન સુણી ઋષિકરાં, ક્રોધે ચઢયેા ભૂપાળ રે; સદ્ગુરુ કહે શુભજડ સુણા, પછે શું વરહ્યુ તે કાળ રે. કડવું ૯ મું-રાગ સામેરીની દેશી ઋતુધ્વજ રણમાં ગાજ્યા રે, વાસવની પેરે વિરાજ્યો રે; આ ધનુષ લઇ આકર્યું કે, તે રુપ અમરે નરખ્યું રે. ઢાળ. દેખી રૂપ તે શર કરું, પાપિ મુખે ગડગડ્યા; માયાવી મપ ઉપર, આકાશથી આવી પડ્યા. શરજાલ સર્વે શિથિલ કિધી, કડકયા મણ્ડપથંભ; દશા દિશા પણે આવરી, સારાસાર કરે બ્રહ્મ. રાજકુંવરે ક્રોધ કીધે!, લીધાં મોટાં માથુ; નાના રાક્ષસ તાલકેતુ, તે ઉપર કીધુ સંધાણુ અસુર આવ્યા રાય સામે, ચઢાવીને ચક્ષ; સ્થૂલ શરીર પેાતાનું કીધું, હાથમાં લીધું વૃક્ષ. અસુરે અટવાઈ વૃક્ષ નાખ્યું, પછે પાડી ચીસ, ઋતુધ્વજે તવ ખાણુ મારી, કીધા કટકા વીસ. વળ અધમ ઉન્મ્યા, લાન્યા એક શિલાય; તિલ પ્રમાણે કીધી કટકા, તવ ગાલય મલકાય. અસુર જ્યારે આસરે, વીર બાણુ વેધે ગાત્ર; હાકાર કરી હરખે ઋષિજી, વગાડી તુંબીપાત્ર. એવે ફફડાટ સાંભળ્યા યજ્ઞમાં, મુનિ સર્વે ઉક્રયા ત્રાડી, નાસાનાસ માંહામાંય કરે, પાપી નાંખો હુમા મારી, ૧૭ ૧૮ ૧૯ ૨૦

. પ છ .