પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૨૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૮
પ્રેમાનંદ.

૨૨૦ પ્રેમાનંદ. કડવું ૧૦ મું-છંદ વિગતની ચાલ. વિશ્વાવસુ ગાંધર્વ કુંવરી, મદાલસા શુભ નામ રે; આપ લલિત વિલક્ષણી, માનુની તેજનું ધામ રે. અલખેલી તે સાહેલી સાથે, ચાલતી યહી હાથ રે; અશેષ વાડી માંહી નિત્યે, ગાય ના સાથ રે. શે।બીત વન પવન શીતળ, વાયુ વાયે મંદના; દુવેલી રહી ઝઝુમી, દુઃખી ખુએ દિન દુઃખા દ્રાણ છે લક્ષ ડા, છાડ નીચા ચંપાતણા; માગરા મલિયાગરા શુભ, ભાતિ ભાતિ વૃક્ષા ધાં. થાય અતિ આનંદ ત્યાં તા, સખળ સ્ત્રીને સાદ રે; કાયલ માર ને અલમુકૈાથી, થતા મધુરા નાદ રે. થૈકાર થનથન અપ્સરા, પગ ઉંચલી ચૂધરા વજાડતી; ગાય હરિગીત હરી લઈ ચિત્ત, અગ અનંગ જગાવતી. મધુરી વાણી સુર તાણી, તાન માન જણાવતી; ઢા એક રસના સ્વાદ લેતી, હાવભાવ વખાણતી. મૃદંગ અંગ ઉપમ રંગા, નવિન નિત્ય જમાવતી; રાણી રીઝે સે ભીંજે, ગાન કરતી ભાવતી. કા હાર સુથી ઝીણે તારે, કંઠમાં આરેાપતી; કા બળી વેશે છૂટે શે, કટિ મેખલે શાભાવતી. અમૃતવેણી મૃમનેણી, જન છ કામિની; નાચતાં આનંદ આણી, નિર્મળ ચિર નવનિની, સંધાણુ આણુ કટાક્ષ કરતાં, અમર જોઈ માહાય રે; વદન છંદુ માં બિંદુ, શૃંગાર શુભ રતિ સાહાય ૨. ચપળ ચણું તે ધરણી ધરતાં, આાવી લાવે લદ્ગારને; દથિયાર અધિક હજારા, સખળ લાવી જોને, જશુ માલ ખાલે ઢોલ વાગે, નિશાન આણુ રડી રે; ડાથમાં ખેડાં કરે તેડાં, વનમાંઘ ભ્રય નવ ધરે. પાળ બરછી ફળ ચળકાવતી” ↑ પા૦ અને ત્રાસ ઉપાડતી.” ર

ૐ 19 ' ૧૦ ર ૩