પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૨૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩૦
પ્રેમાનંદ.

'

૨૩૦ પ્રેમાના. { } કટી પાતળી મેખલે શાભે, જોતાં મહા મુનિનાં મન લેભે; બાજુબંધ ઝુમતડી લળક, રત્ન ડિત ચુલડી ચળકે. કાંકણી કર માંહે પેહેરી, પહોંચે મણી રહ્યો ઝળહળી; હથેલી છે એંમુજ વાણી, ફેરવે તન ઉપર હાથ તરુણી. ચર્ણે ઝાઝરકેરા અણુ, નેપૂર અણુવટકરા તણુંકે, છે પંકજવરણી પાહાની, રાતી રેખા નાની નાની, માહેટા માજમ મગની ફળી, તેવી ખળાની આંગળી, કરે વાતા નવ નવી મીઠી, તેવી હૈયે નારી દીઠી. પેતિકા કર અડકાવે ગાલે, હસ્તાં મેરનાં મેતી હાલે, આઢણી આઢી અક્ષરપર આછી, તે તે પત્રને ઉડે છે પાછી. ૧૭ એવી પૂર્ણ રૂપ જોબન, હરનીશ રહે છે વન્ન; તારા માહે જેવા શશી, તેવુ વદન રહ્યું છે વસી. આસન પાથર્યાં બહુ રગી, ક્રિયે બેઠી બાળા હિંગી, ચિત્રવત દૈત્ય ત્યાં તે અટક્રિયા, સામુ ભાળી નવ તે ક્રયેટ અસુર અતર માંહી વિચારે, સુર વર્ગ કે એને સ્વીકારે; જેણે પૂજ્યા સારગપાણિ, તેના હારશે એ યાણી. શેષ જિહ્વા ન જાય વરણી, પૃષુ કુમારી કે પરણી, એ તે। અબલા હેાય મારી, ધરપચથી લઇ જાઉં હરી. પરણીને ઝટ ગૃહસ્થ હું થાઊઁ, વેગે લઈ સ્થાનેક જાઉં, એવી દુષ્ટની દુર્મતિ ધાઈ, વિસાઁ મહું જે પામ્યા ભાઈ. કર્યો. ભ્રમરકરા વૈશ, થયા નીપટ નડાના વૈશ; બળા કઠે કુસુમના હાર, તે પર માંડવો અતી ગુજાર. કાર ઉપર આવીને ખૈસે, અને કકિ માંડુ પેસે, ગણુગણે ને મેઢું મલકાયે, મદ લસા ખીદ્ધે ઊભી થાયે. સંખને કહે કૌતુક જૂએ, ભ્રમરા ખ્યાલે પડ્યો છે મૂ; મુખ ગંડસ્થલ ઉપર ભમે, દૈત રાજકુવરીને ક્રમે. પંચ પંચસ આયુધ ધારી, રક્ષા કરે પાંચસ નારી; નહીં આછી રાજાની કુંવરી, નવ પામે જાવાને હરી. ત્યારે આસન હેઠાં આવી રહ્યો, સ્થૂળ શરીરે ત્યાં તે થયું; પઢે સહસા કર્મ ત્યાં કીધું, પ્રૌઢ કાયા દૈતપણું લીધુ. ૧૪ ૧૫ ૧૯ ૨૦ ર ૨૨ ૨૩ ૨૪ ૨૫ ર ૨૭