પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૨૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૮
પ્રેમાનંદ.

૨૪૮ પ્રેમાનંદ. કહેા તમે ક્રાણુ દેશ વસા છે, કેમ આવ્યા આ સરેવર લાટ; એ જાણુતા હૈ। તા દેખાડે, અયાખ્યા કરી વાટ. વાયક સુણિ તે વિપ્ર કેરાં, કુંવરે કીધા દંડપ્રણામ; પ્રભુ જેને એવા જામ છે, તે તો મારું નામ. તે મણિ મારી પાસ છે, પશુ કાને નવ અપાય; મદાલસા એ બે જાણે ઢા, વાત વિપરીત થાય. દંત કહે સાંભળ ૨ રાજા, ો અર્થ સરસે મારા; તા મલે મણુિ આણી આપીશ, ભ્રતિ પાછે એ તારે સત્ય વચન આપ્યું પાપીએ, વળી એમ બાલ્યેા વચન; આવતાં મુને વાટે મળ્યા હતા, નાગતણા જે એ તન્ન. તેણે કહાળ્યું જઈને કહેજો, અમને થાશે સધ્યાકાળ; વસ્તુ અનાપમ લાવવી છે, પાછા ન જાશે ભૂપાળ. પછે રાજાએ મણી છે!ડી આપ્યા, પાપી પાળે વળ્યા; પાતાળ માંહે પામ આવી, નાગ કુંવરને મળ્યા. આવું ઋતુધ્વજે કહાવ્યું છે, આજ છે મારે કામ; મૃગયા મવા નવ આવશે, રહેશે તમારે ધામ. નાગપુત્ર પાછા વળ્યા, જાણ્યું મિત્રે આજ્ઞા આપી; પછે યાધ્યા વિપ્ર પે, દોડતા આવ્યા પાપી. વળ. પાપી પ્રપંચ કરી રાતા આવ્યા, પાલવ દીધા સુખ રે; રાજસભામાં આવી મળીયા, સાંભળ શુભડ ખ રે. કડવું ર૪ મું રાગ વેરાડીની ચાપાઈ. દૈત્ય આવ્યા અાધ્યા ગામ, રુવે ઋતુધ્વજનું લગ્ન નામ; પ્રજા સર્વે વિસ્મય હાય, બ્રાહ્મણુ કાણુ કારણુ રાય, રાજસભામાં આવી પડ્યો, હાય હાય કુંવર કહી રહ્યો; ચેષ્ટા દૈત્ય માંડી ફાક, હૈડે ઢીકમારી મુÈ પાક. રાય શત્રુજિત વિસ્મય થયા, સમાચાર પૂછવા પાસે ગયા; કહેા ઋષિજી કર્યાંથી માવ્યા, એ વિપરીત વાત કર્યાંથી લાવ્યા. ક્ષાાણુ હું સાંભળ રાજન, નિશ્ચે નાશ પામ્યા તુજ તેન; સરાવરમાંથી મગરે ગળ્યે, હું હતા પાસે ને તે જ્યેા. ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ 2 ૪