પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૨૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૯
મદાલસા.

માલસા. જન. એવું કહી ખેંઢા ઋષિરાય, રાજા પડ્યો પૃથિવી માંય; પુત્રનું સંભારી હેત, યેાધ્યાપતિ થય છે. ચૈત. મેડા થઈ માંડ્યો ઢળવળાટ, હા કુંવર કાં જોવડાવા વાટ; શત્રુજિતને વારે સૌ ક્રાય, પૃથ્વી પછાડી ખાય તે રાય. મારા કુંવર કયાં ગયે પરહરી, વિધવા વર્ષે શા માટે કરી; આખું નગર કરે છે દંત, ન રુવે મદાલસા

  • એ ખાટું નથી મરણુ વત્ત, સાચુ હેાય તે મને ચઢે સત્ત;

સ્વજન સર્વને વારે સુંદરી, નિ` વાત નથી એ ખરી. જુઠા ખેાલાકા બ્રાહ્મણ હશે, એ કહું તેનાથી શુ વિઘ્ન થશે; મદાલસાએ તેડ્યો ઋષિદેવ, પાતાલકેતુ માત્મ્યા તતખેવ. શું જુઠ મુને તું કહે પાપણી, સાવિ હાય જવ પાસે ધી; માલસાએ તવ વાણી ભગી, શું દેખાડા મેટમ આપણી. ન શકે કે સ્વામીને હણી, એક એધાણી બધી સુજતી; ત્યારે ઋષિએ છેડી નાંખ્યા મણુી, જાણ્યું તવ મહું પામ્યા ધણી. ૧૧ તુરત તાળવું ફાટયું આફ્રણી, જીવ ચાલ્યા સુર લેક જ ભણી; ત્યારે દૈત્ય રીઝ પામ્યા અતિ લહ્સી, મેં મારી નારી શરૃતણી. એ મને મૂકી આવી પાપણી, તે સુખે ક્રમ રહે ધણી; મરશે ઋતુધ્વજ આવી ઘેર, મારા તાલુકેતુનુ વહ્યું વેર. એવું કહી પામ્યા અંત ધ્યાન, પછે સસરાજી આવ્યા તે ઠામ; માઈ જે વારે દીઠી વધુ, તવ રેવા લાગ્યું નગર બધું. ઉચો રાતે ત્રુજિત રાય, મદાલસાની લીધી થાય; સર્વે મળીને દીધું દહેન, સ્નાન કર્યું તેય નહીં ચેહેન. પુત્ર વધુ બંન્યા પરવર્યાં, અમે માષિતાને દુખિયારાં કર્યાં; એમ રુદન કરતાં અશ્રુભેર, એવે રાજકુંવર આવે છે ઘેર. થાય માનશુકન સ્મૃતિ ચિત્ત, અયાખ્યામાં દીઠું વિપરીત; ધાર શબ્દો શ્રવણે પડે, ત્રાહે ત્રાહે કહી ભૂપ રડે. શું નગર વિષે ઉપન્યા ઉત્પાત, કુંવરે મન વિચારી વાત; ઉચ્ચાર્ટ પેઠે પુરમાય, પ્રજા જૈઈને વિસ્મય થાય. પા જો મળે પામ્યા હોય સમ પત્ય ૧૦ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૨૪૯