પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧
ચાતુરી.

૪૯૮૫ ચાતુરી. હું હતી? જોખત સમે, કુચ ફૂલ પીયુડા સ્નેગ; કામલ કર લઈ સોંપી, કરવાને રસને ભાગ. અમર કુલ લઇ અર્પિયું, મેં પીયુના મુખ મહે; રસ પીએ રસી પાય મુજને, આનંદ પામી ત્યાંહે. કુંઠ ધાલી બાહુડી, ચુંબન લીધું પેલ; સંગ્રામનું સુખ શું કહું, કરતાં તે રંગ કલેાલ. વદન સક્રેામલ સ્યામનું, કરતાં તે નયને પાન, નિર્ખતાં ધીરજ ઢળે, ચંદ્રપ કાટી સમાન. રમતાં રંગીલે એમ કહ્યુ, જીવતી તું પ્રાણુ જીવન; સર્વમાં તુ વઢી સુંદરી, તું માન વેદ વર્ચન. અકળગતી એની કાઇ નવ જાણે, નહિ કાને આધીન; વન આવી વચન માલે, મુજ આગળ થાય દીન. સાહી લીધી શામળે, એની વાત કહી નવ જાયે; જાવા ન દેતા મહાવજી, કર ગ્રહીને લાગે પાયે. એટલા દિવસ હું નવ જાણુતી, રહેતી હતી અસંન; હાવે તે ક્ષણું મેલુ નહી, વેંધાણું મારું મંન. સંસારનું સુખ શું કરું, ન ગમે ઘરની વાત, નરસૈંયાના નાથ સાથે, વિલસી દિન ને રાત. પદ્મ ૧૩ મું રજની આવી જીગનીધાનજી, ઇચ્છા હતી રમવાને મંનજી, સજની આજ મહારે મંન, પ્રેમે પધાર્યાં પ્રાણુજીવનજી. ઢાળ. પ્રેમે શું પધરાવી, મેં તો સાંજ સમે તે શ્રી હરિ; ચરણુ ધાયા પ્રેમથું, મેં તેા સેજલડી ઝુલની કરી. કૃષ્ણુની તે કપુર લને, અગરે કીધી આરતી; પ્રેમે પીયુનું વદન જોતી, તન મન ઉપર વારતી. પ્રથમ સઁગમ પીયુજ્યું, રમવાનેરે મારું મન થયું; લજ્જા તે લાપી નવ શકું, મુખડે તે નવ જાએ કહ્યું. ઍમન મારું જાગીયું, કામાતૂર અંગે હું થઈ; ભાવ નયનમાં જણાવી, ત્યારે પ્રેમે મુને કરે ગ્રહી.