પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨
નરસિંહ મેહેતો..

૧૨ નરસિંહ મેહતા. લા લાપી અંગ સુપી, પ્રેમે પીયુને મળી; રમતાં તે રસખસ એક થઈ, જેમ દૂધમાં સાકર ગળી. સહિયર હું ખાલી શ્યામને, સંભાળ અંગ તાહેરું; અનેક રામા સંગ રમીયા, પણ આજ બે પ્રાક્રમ માહેરું. સનસુખ થાને શામળા, કરવાને રણસંગ્રામ; આજ તદ્નારા મન તણી, પુરું તે સધળી હામ. મુજ અબળાની આગળે, કાયર ન થઈએ શામળા; સાવધાન ચને શીખવું, રતીરણની સધળી કળા. ઉરપે લીધા વાલમા, કુચ બંધન તૂટ્યાં તડતડી; સુરતની સાધન સાંધવા, હુ જોદ્ધા સાથે આથડી. નાથ સાથે ખાથ ભરતાં, ધસીને ૨ લીધા ઊર; અધર ડેંસ સીને મુકીયા, ત્યારે લથડ્યો મહાશર. બાલપણામાં અતીખળીએ, ગેાવરધનકર તાલી; તે સુભટને મેં તારણિ પ, રંગમાં તે રાળી. ભ્રકુટી ચઢાવી નયન જોડી, મેં મારીયાં તે મેહનાં ખાણુ; કામિનીની આગળ કાયર થર્ણને, માગવા લાગ્યા માન. કૃષ્ણ-શરણુ રાખેા સુંદરી, હું તુજ આગળ ચ; દીન જાણી દયા આણી, પ્રેમથું ઊરપર રમુ. રાધા-મજ પકે હૈ વાલમા, માપણું આગ્રેશ ન સંન; લધુવેશ ભણી ક્યા આણી, મુકું છું પ્રાણુજીવન શ્વાસ ભરાણે હું સખી, વેદ કથ્થુ અંગે અરે; મુજને તે સીત્યા જીવતી, કાયર થઈ પીયુ કરગરે. કૃષ્ણ-અખલા તે મારું અંગ દુઃખે, ભીડીશ માં રે ભામિની; કઠણુ પયેાધર તાહરાં, મુજને તે ખુંચે કામિની, અમૃતપે અદકું હતું, મુજ કને ફળ જે; પછે પીયુના મુખમાંહી, પ્રેમશું મુક્યું તે. પ્રસન્ન થયા પીયુ પાન કરતા, રસીયાને મન તે રસ ગમ્યું; ચુંબન લીધુ હસી હસી, પ્રગટ થઈ રંગે રમ્યા. કુસુમ પર રાખી, ઉર ઉપર ચાા ાપ; હૌંસ હતી મનમાં પિયુના, પુરી તે સધળી હામ,