પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩
ચાતુરી.

ચાતુરી. સફળ તેરજની આજની, ધન ધન મારા અવતાર; નરસૈંયાનાં નામથું, રંગ ૫૬ ૧૪ મું. રમ્યાં તે વિહાર. રાધા-સજની સાંભળ મારી વાત, ધન ધન આજની રાતટ, હસતા ડેાલતા આવે સાથળ, ભાવન પધાર્યો મારા નાથજી, ઢાળ ભૂવન પધાર્યો નાથ મારે, અબલાને સુખ આપવા; કાટી ચંદ્રપ થયા કામી, નાથજી મુજ વશ હુવા. નવલ સજા પુષ્પની, ભુવન અતિ રલીઆમણુ; ચાદશ દીપક જલહુલે, હરખ ઉપને મન ઘણુ શણગાર કીધા શાબીતા, નયને કાજલ સારી; કટાક્ષ સરખાં કસણુ કસીને, કામીના ઊરમાં મારી. શ્યામ સુંદર વદન શ્વેતાં, અનંગ અંગે સજ થયેા; રતિતિ રણુયુદ્ધ કરવા, સુભદ્રને તે મેં ફર ગ્રથો. નાથજીને ભુજ બાથ ભીડી, હૈયામાં લઇ ચાપી; સુભટ નરમાં શર કહાવે, તે મારી આગલ કાંપી. મદનમાતી શ્યામ સંગે, રતિ રંગ રસમાં રમી રહી; પીન પયેાધર પ્રાણુ પિયુને, અધર મુખડે રહી સહી. તૃપ્ત ન થયે। પિયુ પીતાં, પછે તે હું લાજી રહી; ચાળીતણા બંધ ત્રુટથા, શરીરે શીતલ થઈ. મેહેલ માવા હું માન માગું, મારા નાથ હું તૃપ્ત થઈ ચારામ સંગ્રામ કરતાં, રજનીસધળી વહી ગઈ. દરપણુ લઇને વદન જોતાં, અધર ડંસ દીસે શુા; નિર્ગુણુ તારા જોને કામી, નિર્લજે કાંઇ ન રાખી મણુા. કહ્યું ન માને હા સખી, ભુજ ખાય ભીડીને રહ્યો; સુરતના સંગ્રામ સજની, બાળપણના તુજને કહ્યો. એણી પેરે રસપાન કરતાં, નાથ નયણે નિહાલતી; પિયુને અંગે પ્રેમ વાપ્યા, પલક પાછીન વાળતી. અનંગ માપદા અંગ ઢાળી, તન તે શીતલ થઇડ્યું; તે સમાન સુખ સજની, મુખથી નવ જાએ કહ્યું. ૧૩