પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૨૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૩
મદાલસા.

મન્નાલસા. ઋતુધ્વજ દુઃખી થયા અતીશે, ક્રાણુ ભગવશે રાજ્યાસંનજી, અરે ખળા તે ભાગ મૂકાવી, જોગી કીધા તંતજી નારી કહે હા નાથજી રે, એ વાર્તા છે સત્યજી, જો તમેા ધરસૂત્ર માંડયું, તે! શીશી પડી વિપત્યજી. એવુ સાંભળ્યું જવ સ્વામિએ, તવ થયું બ્રહ્મજ્ઞાનજી; ઉડાની અબળા વન જઈએ, યેિ શ્રીભગવાનજી. કામિનિ કહે રે સ્વામિ મારા, ઉદરમાં છે પુત્રજી; તે પ્રસવે કે આપણુ જૈશું, સોંપી તેને બરસૂત્રજી. પૂરે માસે પુત્ર પ્રવિયેા, અલર્ક નામ તા રિયુંજી; માટેા થયા ને રાજ સોંપ્યુ, માબાપનુ કહ્યું ચિત્ત રિયુજી. માત તાત કહે જઈએ તપ કરવા, તમા પ્રજાને પાળેાજી; માત તાતનાં વચન સુણીને, પુત્રે ઉત્તર પાછી વાળ્યાજી જોગી ચૈને જટા વધારે, તા વડ દૃઢ નાની નાથજી; બ્રણા નીર વિષે શુ નહાયે નિર્મળ, તે નાય છે મચ્છનેા સાથજી, ગણ સાથ મીનને રહે જળમા, પણ પરમેશ્વરને નવ મળે રે, ગૃહસ્થાશ્રમમાં પ્રભુ મળે, તે મૂકી વન કા ટળવળે રે. કડવું ૩૫ મું–રાગ ધન્યાશ્રીની દેશી. વાદે હાર્યા માત પિતાયજી, ભાઈઓને તેડવા જાયજી; તે જ્ઞાનથી કંડાવ્યાજી, પાછા ગૃહસ્થાશ્રમ મંડાવ્યાજી. ઢાળ ગૃહસ્થાશ્રમને વર્ણવ્યા, ખડિયા સંન્યાસ; મન સ્થિર છે પાતાતણું તા, સમીપ છે અવિનાશ. હરિ વિના બીજાં ઑા નથી, મત કલ્પિત આ સંસાર; મન સમ્મે તવ જાણુવ્રુ જે, જગતના નિસ્તાર. બ્રહ્મા ત્રિગુણી એક છે, આદ્ય ઐત ને મધ્ય સાર; બ્રહ્મભાવ ત્રિગુણે રાખ્યા, તે ઉતરશેા ભવ પાર. જ્ઞાન અલૌકિક એ ધુ, અાનંદ સર્વે પામિયાં; માત પિતા ને પુત્ર પાંચે, સંક્રષ્ટ સળાવામિયાં. ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૫૭ ૧૮ ૧૯ ૧ ૨ ૐ ૪ ૨૬૩