પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૨૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૬
પ્રેમાનંદ.

૨૬૬ પ્રેમાનંદ. કડવું ૨ જું-રાગ રામગ્રી. વરવુ કથા વામન તણી, અષ્ટમસ્કંધની માંય; પરીક્ષિતને કહે શુકદેવજી, તે છે ચૌદમે અધ્યાય. વિનય કરી શુકદેવજીને, પૂછે પરીક્ષિત ભૂપ; બલિરાય માટે કેમ ધર્યું, શ્રી નાથે વામન રૂપ. ધર્મના ક્રમ લેપ કીધા, અચરજ મારું એક, ભક્તિમાન પાતાળ ચાંપ્યા, એહ નિવારે સદેહ. શુકદેવજી કહે ધન્ય રાજા, સાધુની એ રીત; ગુણુ સાંભળવા સંતના, મન ઘણું અે છે પ્રીત.‡ વૈવસ્વત મન્વન્તરે, વામને ધર્યો ઇંદ્ર અલિના યુદ્ધના, પ્રથમ કહું સ્વર્ગમાંહી ઇંદ્રના, ઇર્ષા થઈ લિ રાજને, જગત તા પૂજે ઇંદ્રને, અવતાર; વિસ્તાર. મહા દી। અધિકાર; અમ્મા કશ્યપના પરિવાર. અમાને ન પૂજે કાય; હુ પદવી લઉ ઇંદ્રની, એ કારણુ યુદ્ધનું હાય. મેતેર કાઢિ યાદ્દા સાથે, યુદ્ધે ચઢિયે બલિરાય; તેત્રીસ કાટી લઈ ઇંદ્ર આચૈા, નર્મદા તટ જ્યાંય. દૈવ અસુરના સંગ્રામ મેટા, થયેા શત વરસ પર્યંત; હાર પડી ને અલિ નાડૅા, પડ્યા દૈત અનંત. સહસ્રાક્ષને ત્યાં જય થયા, અમરેશ અમરાપુરી ગયા; અલિરાય અંતરે પરજન્યેા, મન ભંગ મનમાં થયા. ખલિ કહે શુક્રાચાર્યને, અમે સખલ પામ્યા કº; તમે! સરખા ગુરુ અમે હાર્યાં, એવાં અમારાં દૃષ્ટ. ઉપાય કાંઈઍક કરી ગુરુજી, હું જિતુ સધળા દેવ; ઇંદ્ર નાસૈ રણ્ વિષે, હું ઉતારુ અહમેવ. રાગ આશાવરી. ગુરુ ગણપતિ શારદા રે, સમરણુ દે સર્વદા રે; મુદ્દા હૈ, હરિસ્થાને વિસ્તારવા . પ 19 ૧૦ ૧૧ ૧૨ બધુ બંધ વિચિત્ર રૈ,શ્રી ભાગવત પરમ પવિત્ર રે; ચરિત્ર ૨ વામનજીનું વર્ણવું રે.

  • યા૦ “પંચટ્ટામે.” ↑ પા૦ અવરના કેમ રાણ કીધા.” ↑ પા૦ ધણી પિદ્ધ પામે પ્રોત”