પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૨૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૭
વામન ચરિત્ર..

વામન ચરિત્ર. એવાં વચન સુણી ગુરુએ, મડાગ્યેા એક જાગ; યજ્ઞ પુરુષ સંતુષ્ટ કીધા, લાપ્યા ઇંદ્રના ભાગ, મૃત્યુંજયના મંત્ર ભણાવી, યજ્ઞ પૂરણ ત્યાં કરી; સૂર્ય કાંતિ સરખા રથ એક, કુંડ માંહેથી નિસરીએ. ચપલ અન્ય જગ્યા તે રથે, મણુિ માણેક જડી; વનિ જ્વાલા સરખી ધ્વજા ફરકૅ, મેલનાદે ગડગડી. યુગ્મ ભાથા ભાણુ ભરી, કવચ તાપ ને ચાપ; તે દેખી શત્રુ દલ નાસે, એવા રથને પ્રબલ પ્રતાપ. આયુદ્ધ ધરી અલિ ચે ભેઠા, ગુરુને કરી પ્રણામ; અસુરે જઈ સ્વર્ગ ઘેર્યું, માંડ્યો મહાસંગ્રામ. વળણુ. સંગ્રામ કારણ સ્વર્ગ ધૈયું, થયું ઇંદ્ર રાયને જાણુ રે, તેત્રીસ ક્રીટી તત્પર કીધા, પછે ગડગડી નિશાન રે. કડવું ૩ –રાગ સામેરી, સમાચાર પહોંચ્યા શને, જે આવ્યું દાનવ દળ; વિચાર કીધા વાસવે, કાંઇ અલિને વાધ્યુ બળ. કુંભાણુ વર્ષે સ્વર્ગમાં, અમર ભરે ઉચાળા; પુત્ર પત્નિને કર ગ્રહી, દેવતા નાસે પાળા. ત્યારે ઇંદ્રને કહે બૃહસ્પતિ, બલિએ કીધા છે જાગ; આ વાર આપણું હારશુ, નથી યુદ્ધ કર્યાંના લાગ. ત્યારે ઈંદ્ર વળતુ ખાલીઆ, ગુરુને કરી પ્રણામ; હુ ક્રમ નાસું મામ મૂકી, માંડું જઈ સગ્રામ. મહા યુદ્ધ અમરે આર્યું, ગાજ્યા તે વાસવ વિક્રાળ; ઐરાવત ચઢી શંખ પૂર્યો, ત્યાં આવ્યા દશૅ દિગ્ગાળ. અંતરીક્ષ માર્ગે યુદ્ધ કરતા, આવ્યા ત્રની માંય; નર્મદાના તટ વિષે આવી, રજીસ્થંભ રાખ્યા ત્યાંય. વાછત્ર વાજે ધન ગાજે, વીર જે મહા વીર; ભય દેખાડૈ આંખ ફાડે, પાડે જાદુનાં શરીર. મહા ભય દેખાડે ખડ્ગ કાઢે, મહા દિવ્ય ટાપ શિરે ધરે; મહા ખમણી ફાળથી, ધમકારથી પૃથ્વી ચળે, ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧ ૨૬૦ ૐ r ૫ ૬ ૭