પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૨૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૮
પ્રેમાનંદ.

Ka પ્રેમાનંદ. મુખ મરડે ને આંખ તરડે, ક્રાધે કરડે દંત; વાહન ચઢી મુખે ગડગડૅ, આવી મળ્યા મહા બળવંત. આપ વખાણે ને ધનુષ તાણે, મનમાં ન આણે મળ્યું; કાળા ટાપ શિર ધરી, દીસૈ ભયાનક કર્યું. ધ્વજા પતાકા શિર કે, ગડગડે રથનાં ચક્ર; અક્ષિ વિકારે અસુરને, સુરને વિકારે શકે. જલ ભર્યો જેવાં આભલા, ચાલતા માતંગ; શબ્દ કરતા પુંકે કરતા, શાભે પાખર તુરંગ. દશે દિશા ડાલતી, ચયુ મડલ યાક; રાય. વીર યુદ્ધે પડ્યા ઘણા, મહા માહે મારે હાક. શુક્રાચાર્ય સામા બૃહસ્પતિ, સામા સમ્રામ થાય; અલિ સામેા આવિયા, સામે સુર બાણાસુર તે જયંત વળગ્યા, ઉભય બળ ભંડાર; વીરૂપાક્ષ સામા આવિયા, આદ્ય અશ્વિનીકુમાર. યૂપાક્ષ ને જમરાય વળગ્યા, કરી ધ અપાર; કાળનેમીની સન્મુખ આવ્યા, ગડગડ્યા ધનબાર. ખીડાલાક્ષ ને કુમેર વળગ્યા, રાહુ ને રવિ રાય; ધૂમ્રકેતુને જીતવા, અડતાળીશ અગ્નિ જાય. યજ્ઞાપ ને ચન્દ્રમા, આવી બુદ્ધે બાઝયા છે; ધર્મલાપ ને વાયુ વળગ્યા, ક્રાધે માલે તેવુ. મયદાનવ ને વિશ્વકર્માં, બન્ને આવી અડીયા; રથે રથ ને અવે અશ્વ, એમ ગજે ગુજ આયડીયા. અતિરથી ને મહારથી, પાળા તા નહીં પાર; તેત્રીશ ક્રેટી ને માતર કાટી, થયે તે એકાકાર. ભાલાં ચળકે તે ખડ્ગ ઝળકે, શૈભે ભાથા ચર્મ; શબ્દ ૐ ને બાણુ છૂટે, સામા સામી પુ. ભાથા ખુટે ને વચ ત્રુટે, ઉડે અગ્નિ જ્વાલ; રચ ચૂર્ણ થાય વિમાન ભાંગે, વઢે વીર વિક્રાલ. શુક્રાચાર્યની વિદ્યાથી, સદાનવ પેઠા થાય; બળ દેખી ખલિ રાયનું, નાશી ગયેા સુર રાય. ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૫ ૧૯ ૨૦ ૨૧ ૨૨