પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૨૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮૦
પ્રેમાનંદ.

૨૮૦ પ્રેમાનંદ. ગુરુ વચન લાપી પાપી રાય, શીખ નવ માની રે; તારા યજ્ઞ થાને રે લગ, જાન્ને રાજધાની રે. તું બધાને બહુ પાશ, માલ ઉથાપ્યા ૐ; ફાડી વામનજીએ માંખ, રાજાને શાપ્યા રે. ટૂંક ઉપર સહુ શૂર, બળિયાસુ ખીહું રે; ફરી ક્રમ આવે લાચન, લીધુ નાથજીએ રે. એ નેત્ર ક્રયાનેા પ્રસંગ, ભાગવતમાં નથી રે; કહ્યું છે. વામન પુરાણુ, બાલ્યા શુકજી જતી રે. અલિ રાય પખાળે પાય, નારી નીર નામે રે; ભણે શ્વાહ્મણ આશીર્વાદ, સભા સુખ પામે રે. જે પાદામ્ભુજની રેણ, જોગેશ્વરને નવ જડે રે; તે ચરણુ પખાળે રાય, પેાતાના કર વડે રે. પખાળીને લેાહ્યા ચરણુ, ચીરાદક છેડે રે, હૈડામા હર્ષ ન માય, નયણે જળ રેડે રે. કીધુ ચરણામૃતનું પાન, પીતાં નવ પહોત્યુ $; આવાગમનકેરું દુઃખ, દપતિનુ ગયુ સાત્યુ* રે કીધુ અર્ધ્ય પાદ પૂજન, પ્રગટયો ધૂપ રે; કાંઈ દક્ષિણા ભાગેા દેવ, કહે બલિ ભૂપ રે. વી. ભૂપ કહે ભૂદેવને, શુ માગે છે ઋષ રાય રે; બટુક મુનિ શું માગશે, સૌ સભા આશ્ચર્ય થાય રે. કડવું ૧૨ મું–ાગ રામગ્રો. ૪

  • સેલ્યુંમટયું, ફોટયું. ↑ પાર બ્લાસ તાપર્યું જેટલા.”

ર અલિ કહે ઋષિ રાયને, જે જોઇએ તે માગે, એ બ્રાહ્મણુ કુળનુ કર્યું છે, તમે લજજા પરિત્યાગા બલિ કહે. ૧ વામન વળતુ મેલિયા, આવી બેઠા હું પાટે; લજ્જા શાની ભિક્ષાતણી, આવ્યેા માગવા માટે. ઋષિ કહે રાયને રે. ૨ હય હસ્તી નથી માગવા, નહીં રાજ નહીં ગામ; લેાભ નથી તિલ જેટલા, મુને થ્યાશ્રમનું છે કામ. ઋષિ