પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૩૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮૬
પ્રેમાનંદ.

'

પ્રેમાનંદ. પાતાળ; થયા; એમ કહી બલિરાયને, મોકલ્યા

  • લાક કહે બળિ બંધાયા, પણ બંધાયા ગેાપાળ.

ઇંદ્રાસન રાખ્યું ઇંદ્રનું, દેવ સર્વ સુખીયા

  • બલિને દ્વાર ભક્તવત્સલ, પાળીઆ થઇને રહ્યા.

એવા ભક્તવત્સલ શ્રીહરિ, કરુણાનિધિ કૃપાલ; ગર્ભવેદના વામીએ, ટળે જગતની જાલ. એ કથા શ્રીવામનતણી, જે ભણે પ્રીતે સાભળે; થાય ફળ સઉ તીર્થનું, કાટી પાતિક પરજો. પ્રહ્લાદ અલિને કૃપા કીધી, ભક્તની રક્ષા કરી; જો ાિ હરિ પદ પામવા, તે મુખે જપા શ્રીહર. સુતા બેઠાં કારજ કરતાં, લીજે રિનું નામ; પ્રેમાનંદ પ્રભુ ભક્તિ આપે, પામે વૈકુંઠ ધામ. વામન ચરિત્ર સંપૂર્ણ. ૧૦ હરિ ક્યા વિસ્તારતાં, નહિ પાર પામવું પ્રાણી; અષ્ટમસ્કંધ હજી પૂરણ કરવા, ( માટે) સંક્ષેપે કથા વખાણી.”

  • પ્રાચીન કાવ્ય ત્રિમાસિકમાં ઇતિશ્રીના પાઠ નીચે પ્રમાણે છે.

“હરતાં ફરતાં કારજ કરતાં, લીજે નારાયણુનું નામ, ખેસતા ઉઠતાં જેતુ સરે, તે પામે મહા ધામ. પ્રેમાનન્દ પ્રભુ ભક્તિ આપે, ને મુખે બો ભગવાન; ગુરુ ગોવિદનું ધ્યાન રાખ્યું, (તેણે) ભાખ્યું વામનનું આખ્યાન, થયું. ૧૩ આખ્યાન શ્રી વામન તણું, વાંચી સુણી સમરે હરિ રે; નન્દરબારે કષ્ટ વેઠી, અષ્ટમસ્કંધ કથા કરી રે.” ૧૨ ૧૩ ૧૪

  • પ્રાચીન કાવ્ય ત્રિમાસિકમાં નીચેની કડી વિશેષ જોવામા આવે છે;

“ચતુર્દશ રત્ન તે ચૌદ કડવે, આણ્યા પ્રેમાનદ પ્રભુએ; અષ્ટમર ધની શાખા કાઢી, જય કૃપા કાંચી વિભુએ.” ૧૫ આ ભાગમાં આપે વામન ત્રિમાં ૧૬ કડવા છે, જ્યારે વામન “મા ૧૪ કડવાં ગણાવવામાં આવ્યાં છે. ત્રિમાસિકમા સરસ્વતીની સ્તુતિવાળું ૧ શું કહેવું મુદ્દલ નથી અને ૨ ન વાને ડયું ગણ્યું નથી. પણ ૩ જા ડવાથી હું કડવું ગણી ૧૪ કડવાં ગણવામાં આવેલાં છે. ખરી રીતે જોતાં ત્રિમાસિકમાં એનાં ૧૫ કડવાં ગણાવાં જોઇએ. * પ્રાચીન કાવ્ય ત્રિમાસિકમાં મૂળ કથા કયાથી પ્રેમાનંદે લીધી તેના ઉલ્લેખની ખીજી વિશેષ કડી નીચે પ્રમાણે છે,