પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૩૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯૮
પ્રેમાનંદ.

૨૯૮ પ્રેમાનદ. કબીરને તમે કીધી સહાય, નામદેવની છવાડી ગાય, જલ વધુ ત્રિલેચનને ઘેર, મીરાંબાઇનાં પ્રભુ પીધાં ઝેર. જેદેવને આપી પદમાવતિ, શા શા ગુણ ગાÑ ગાવિદપતિ; ત્રિકમ તાત ને માધવ માત, કુટુંબ કેશવ તે ભૂધર ભ્રાત. શેષ નાગના છે. તમે સખા, પ્રભુ તમે કરેાની રક્ષા; જ્ઞાત નરસંઇ સગા સ્યામ, પછે અન્યનું શું કામ. તમે ભક્ત વત્સલ કહાવેા, માટે દાસ કરે છે દાવેા; મારે પાસું છે તમતણું, પ્રભુ પાળને પાતાપણું.↑ આ સમે આવીને અયો, શાક સાગરમાં નરસૈંયે પડ્યો, પણ જાશે એ મુજ તણા, વેવાર છે કાચા તાંતણે. ને રાખશેા નહીં વિશ્વાધાર, વળતી મારી કુણુ કરે વહાર; મનસા વાચા કહે નરસૈંહી, તુજ વિના ક્રાઈને જાચુ નહીં. ને હુડી શિકારશે! નહી શ્યામ, ફરીને હુ સાથે છે કામ; જો નહિ વધારે મહારા કાર, હુ નહી રાખુ તમારા ભાર જો પાછી ફરશે આ ચિઠ્ઠી, તા આપણી વાર્તા પડશે દિઠી; એવી સ્તુતિ કરીને મુખે, પછે મેહેતાછ હુડી લખે. દુવારકાં સાગર પૂરણ ભેટ, સર્વ ઉપમા જોગ શામળશાહ શેઠ, લખિતગ સેવક નૃસિંહ નામ,લખ્યા પ્રમાણે કર ને કામ. તીરથવાસી છે ધનના ધણી, સાતસ . પૈ આપજો ગણી; કાઢે ચઢાવીને દૈો ખરા, આપો કારા તે કરકરા. ઉજળા તાતા ને તાપે ચઢથા, આપો ખરા બપારે પડ્યા; ઓછા નહિ મોટા માપના, આણુકી ને નવી છાપના. બજાર મધ્યે દેજો રે ગણી, જેમ ચાલે આડત માપણી; એંધાણી હુંડીમાં લખી, ચતુર છે. તમે લેજો ઓળખી. લખી પાછી ફરે ? હુડી, પ્રભુ મારી ટેવ છે ભુંડી; લાકમાં તમને લાગશે ગાળ, જણાશે નરસેનાસ્વામી ચાલ. ૧૮ ૧૯ ૨૦ ૨૧ કર ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩. ‘ મારામાઇની કથા, નરસિહ મહેતાની પછી ઈતિહાસમાં આવે છે, પણ આ ઠેકાણે પ્રેમાનંદ નરસિહ મહેતા પાસે પ્રાર્થના કરાવે છે તે દૃષ્ટિએ જોતા પ્રેમાનંદના પામેલી હતી; અને તેથી ઘણીવાર આવે ક્ષમ્ય ઐતિહાસિક વિરોધ સમયની પૂર્વે વિખ્યાત મા જેવામાં આવે છે, જશે મુડી, ' ↑ પા “મઢ વાવી ખાજરી લછ્યું. ” પા“તે તે નીચી થઇ