પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૩૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૦૦
પ્રેમાનંદ.

૩૦૦ ' પ્રેમાનદ. વળ. મહિમા રાખો સ્પામ મારા, હિંમત હાર્યે હરિયે રે; ખાટી હૂંડી નરસૈંયાની, હર વગેાવી નવ મારિયે રે. કડવું ૫ મું-રાગ મેવાડા, છુડી આપીને લાગ્યા પાય રે, તીરથવાસીને કીધા વિદાય રે; નકાર કરે તા એસન્દે અડીરે, રૂપિયા ન મૂકશે। લેજો લઢી રે. પૈ મળશે તે ઘડી રે, ન જડે તે આવજો પાછા ફરીરે, વ્યાજ સુધાં આપશ્ ગણી રે, તમારૂપીઆના છે ધણી રે. શેઠને ઓળખે આખું ગામ રે, નીકર લેજો અમારું નામ રે, તીરથવાસી ચાલતા થયા રે, થેરે દહાડે દ્વારકા ગયા હૈ. જાતરાળુના પૂરાયા કોડ રે, જઈ નિરખ્યા શ્રીરણુછેાડ રે; માટાં ભાગ્ય જે નાહાયા ગામતીરે, પ્રેમે પૂજ્યા તે જાદવપતીરે. સુંદર દર્શન શ્રીભગવાન રે, શામળીઆ ભીને વાન રે; ભૃગુલાંછન શાભે ડાત્ર રે, પાંપણ્ ઉપર દીઠી પાત્ર રે મુક્તામાલા તે નાભિ લગી રે, હદે ઉપર ઝલકે દુગટ્ટુગી રે; પ્રભુને ભીના વાધા કૅશરી રે, સુંદર રૂપ તે શ્રીપરમેશ્વરીરે. તીરથવાસી પામ્યા ઉલ્લાસ રે, ગુગળીએ આપ્યા હરિપ્રસાદરે; પછે પૂછે ચોટામાં વાટ રે, કર્યા છે શામળશાહનું હાટ રે. નાણાવટીમાં પૂછ્યુ જઈ રે, હુંડી કાઇ શિકારે નહી રે; ફ્રી કરીને જોયું તે આખું ગામ રે, ન મળે શામળશાહ શેઠનું નામ રે. ૮ ખાટા કાગળ પુરમા પડ્યો રે, શામળશાહ પુરમાં ન જક્યારે; દુઃખીઆ તીરથવાસી થયા રે, હવે દૈવ રૂપી ગયા છે. એક વણિકને પૂછી વાત રે, વૈષ્ણુવ દીસે છે વિખ્યાત રે; સાચું કહે ભાઈ દીસે દયાળરે, કહેા શામળશાહની ભાળ રે. નાણાવટી નરસૈંયે સુખી રે, તેણે હૂંડી અમારી લખી રે; સુણીવાણુક કરી વિનતિ રે, શામળશાહ નગરમાં નથી રે. ક્ષત્રી વૈશ્ય વિત્ર નેવાણી રે, તે શામળશાહ નથી જાણીએ રે; પનાતીએ ખડાવ્યા પગ રે, લખનારા દીસે ક્રાઇ ઠગ રે. લખીની હુડી ન હાય ખરીરે, જુનાગઢમાં જા પાછા ફરીઅે; જ્યારે વાણુકની સાંભળી વાણી રે, નીસાસા મેલ્યા ત્યાં તાણો રે. ૧. ૧૧ 3 ૪ પ ૧૨ e