પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૩૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૦૧
હુંડી.

૧૫ ૧૬ ધાળું સુખ ને ધૂણે શીશ રે, હવે શું થારો જીગદીશ રે; નરસૈએ મારી ભૂલ થાપ રે, લાગ્યાં પૂર્વ જન્મનાં પાપ રે. રાખતા દિસે દકાળી રે, જાતે વેવલાને નહીં વાણીઆ રે; માળા ચાલે કાટે ગુળે રે, વળી નાચે ને ધણું ઊછળે રે. છાપ ભરી ભરી સહુને છાપે રે, વળી લીએ તેને પાછું ન આપે રે; હાથમાં સમરણી માળા રે, આવાં કર્મ કરે કંઈ કાળાં રે. રાક લેક ગળે મૂઢે પાળી રે, નષ્ટનાગર તેન હાય યાળીરે; આપણા મૂળગા પચ્યા ગયા હૈ, નાગરને ન હોયે દયા રે. પછે તીરથવાસી ખેાલે એક રે, ભાઇ મનમાં આણા વિવેક રે; ગાળ માં ઘો ને નવ થાઓ નિરાશ રે, નરસૈંયે દીસે છે સા રે. અને નારાયણુસુ પૂરણ નેહરે, વિરલા વૈષ્ણવ દીસે છે એ રે; એણે રાખ્યા પેાતાને ધર્મ રે, ભાઇ આપણાં તે ઊંધાં કર્મ રે. ૧૯ આપણને ઠાકારનું થયું દર્શન રે, એ માટુ નરસૈયાનું પુણ્ય રે; હવે લી જુનાગઢની વાટ રે, આપણે નિર્મી હશે રડવડાટ રે. ચાલ્યા તીરથવાસી થઈ નિરાશ રે, પ્રભુ જાણેલાજ્યા મારે દાસ રે, વહારે ચઢયા તે જાદવ ભૂપ રે, લીધુ શામળશાહનુ રૂપ રે. વળણ. ૨૦ ૨૧ ૧૪ ૧૮ ૩૦૧ ૨૩ રૂપ લીધુ શામળશાહતણું, એવેા દીનદયાલ રે, ભટ પ્રેમાનંદ કહે કથા, કેમ વરવુ રૂપ શ્રીગેાપાલ રે. કડવું ૬ ઠું-રાગ મારુ રે; ૧ જેને વેદ પુરાણે વખાણી રે, મારા વહાલાજી થયા છે વાણુો એના આગમની ગત છે ઉલટી હૈ, મારા નાથ થયે। નાણાવટી રે. વહાલી ગામતીજીના બાટમાં રે, મળ્યા તીરથવાસીને વાટમાં રે; વેશ પુરા આણ્યા મારે વહાલે રે, નાથ ટાની ચાલે ચાલે રૂ. ૨ છે અવળા આંટાની પાધડી રે, વાલાજીને કેમ બાધતાં આવડી રે; દીસે વાણી ભીને વાન રૈ, એક લેખણુ ખેાસી છે કાન રે. હસતાં ખાડા પડૅ બહુ ગાલરે, મારું કપાળ જાણીએ ઢાલ ૨; અધર બીંબ જાણા પરવાળી રે, મેટી આખ દીસે અણુીઆળી રે. ૪