પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૩૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૧૦
શામળ ભટ.

૧૦ શામળાય. નાગ; પ્રવાલી ત્રા. મઠમ ચાલે ચમકશું, જમ જમ વાગે જેર; ધમધમ વાગે ધૂંધરા, કામતી સમશેર. ચંદ્રવદની મૃગલાચની, સિહ સરીખા લંક; કામ ધનુષ શાભે શત્રુ, ભ્રગુટીરે વંક. વરણાગી વેણી સજી, જાણે મણિધર ત જાણે દાડમ કલી, અધર સાડી પહેરી શાભતી, ઊર્ એકાવલ હાર; કડકડતા છે કંચુવા, કસણ કસ્યાં છે ચાર. ઊર ઊરાજ એ ઊઠીયાં, બિલ્લીફળ આકાર; જાણે ટુકાં તીરનાં, ત્રેનાં મારણહાર. ભગુટી કમાન કલેલશુ, નેત્ર સુરગિત ખાણ; કામીજનને મારિયાં, તત્ક્ષણ પૂર્ણ પ્રમાણુ, નખ શિખ શાભા નિરખતાં, કહેતાં નાવે છેક; કંપેર વર્ણન કીજીએ, મુખમા જહ્વા એક. નારી નિરખે તેજી, ધરતા મન આનંદ; દ્રષ્ટી ન ચુકે તે ચકી, ચાર ને જ્યમ ચંદ. આસનની ઉંચાથી, નિરખે રાયજી પ; નારી આવી નિહાળતી, જ્યાં મેઠા છે ભૂપ. કરજાડી ઉભી રહી, છેડી મનની લાજ; માહા ફાડી મુજરા કર્યો, જય જય જય મહારાજ. ચતુરા(એ) ચાદિશ ભાળિયુ, નિરખી રાજસભાય; સૌનાં મન શીતળ હવાં, ઉલટ અગ ન માય. નારી શું નરપતિ વદે, કહા તમારા દેશ; કયાથી આવ્યાં કયાં જશો, કયાં કરવા પરવેશ, ક્રાણુકી ઉત્પન હવાં, કાણુ તમારું નામ; ક્રાણુ તમારા બરણી, અમ સાથે શું કામ. મહિપતિ શું નારી વદે, સાંભળ ભૂપતિ વાત; કરશુાટથી ભાવિયાં, શુશુષ્કા મારી જાત. કામકળા મૂજ નામ છે, જન નવ જાણે કાય; જે પૂછ્યું કહે માહેરું, પતિ તે મારા હાય. પદ્મ ૫૭ ૫૮ ૧ ર } પ ✔ ૩૦