પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૩૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૧૧
ઉદ્યમ કર્મ સવાદ..

ઉદ્યમ કર્મ સવાદ. નગર અનેકજ નિરખતી, ખાવી તારી પાસ; પંડિત પણ છેાડાવીયાં, પુતલાં ખાંધ્યાં પચાસ. નગર અનેકજ નિતિ, આવી તુજની પાસ; પડિત સબળા સાંભળ્યા, વસતા તારે વાસ. પંડિત હાય તે પાઠવા, લાવા વાર ન લેશ; નહિંતા આપે। પૂતળું, ( તે ) જાઉં અમારે દેશ. ખિનું કામ કંઈએ નહીં, કરું વિદ્યાનું વાદ; નૃપતિ સભા નવખંડમાં, તેના ઉતારું નાદ. નૃપતિ મન ચિંતા થઈ, એતા માઠું કામ; જો આપીશું પૂતળું, તો તે જાશે નામ. પંડિત પૂરા પાંચસૈં, પૂછું તેને આજ, કાઇ જીતે આ જીવંતને, રાખે મારી લાજ. ખીડું ખાસઠ પાનનું, બેઠા પંડિતરામ; કર સોંપ્યું પરધાનને, ગયા સુષુદ્ધિ ત્યાંય. પંડિત સૌ પાછા પડે, ડાઈ નવ વાલે હામ, શિવશર્મા સનમુખ થયા, કરવા માટુ કામ. પાન સુબુદ્ધિ કર થકી, લઈ ચડાવ્યાં શીશ; લખ્યું હશે તે તે થશે, જે કરશે જીગદીશ. અતી ઉમેદે ઉઠીએ, હરખ્યો હઇડાં માંઘ; હું છતું એ નારને, દેખે સર્વે સભાય. માન ધણું મહિપત દીધુ, તત્ક્ષણ ફૂલ્યું તેન; પ્રીતે પાસ મેાલાવિયા, આપ્યુ અાસન. માન ભ્રૂણુ મહિપત વદે, ત્યાના જશ લેશ; જે પુછે એ પ્રેમદા, તેના ઉત્તર દેશ. વાડવ વિનતાને કહે, મુજ સામુ શું જોય; પૂછી લે જે પૂછ્યુ, જે મન ઇચ્છા હોય. છેડી નાંખ એ પુતળાં, શીદ વેંઢારછ ભાર, જીતું છું સૌ ?ખતાં, ઉતારું અહંકાર. રાખીશ માં કાઈ આરતા, પુયે વિપરીત વાત; સદેહભાગુ સર્વદા, પ્રસન્ન શારદા માત. ૭૧ ૭૨ પૂર ૭૪ ૭૫ s Cડ ૭. Ge .. ૮૧ ર t૩ ૮૪ ત