પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૩૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૧૭
ઉદ્યમ કર્મ સવાદ..

ઉદ્યમ કર્મ સવાદ. પંડીતના કરવાને સંચ, રાજાશું રમિયેા પરપંચ; સૂનું મન્દિર એક વિશાલ, આરડા આઠ ઊંચુંચામાળ. રમગાચર મેલી સુખડી, જે ખાધે ભાંગે ભૂખડી; કારી ગાગર ઉર્દકની હતી, અગાચર મેલી અણુછતી. પછી વિપ્રના તેડ્યા તન, બધાળ્યાં તેમનાં લાયન; નિર્ભય થઇ ખાંધ્યા ચેાપાસ, નહી આંખે દેખ્યાની આશ. કરી માહેર ખાંધ્યા એ બધુ, ઉદ્યમ કર્મ વિઘાનાસિ; સુના મન્દિરમાં મેલ્યા ધ્યેય, શીવશર્માને ગુણુકા કહેય. સપુટ કીધાં તેના ખાર, જોઇયે કાણુ પામે છે અહાર; જાઇયે કાને રહે છે ધીર, જૈધ્યે કાણુ પીએછે નીર. એક દિવસ તેસ્થાનક રહ્યા, ક્ષુધા તૃષાથી દુખિયા થયા; કર્મવત તા પેઢી રહ્યો, ઉદ્યમી ઉદ્યમ અર્થે ગયા. કર્મો કહે કાણુ ઉદ્યમ કરે, આમાં જે જાએ તે મરે; ઉદ્યમી કહું ઘેલાતુ આજ, ઉદ્યમથી સરશે સૌ કાજ. માડી તેણે ખણ ખાલણ ધણી, એસી રહ્યોત્યા કર્મને ધણી; ભીત લડાર મેડી ને મેહેલ, ઉદ્યમ આગળ સબળુ સેહેલ. લિધા પાર તે મંદિરતણા, જેને ને ઊદ્યમથું ધણા; તેને ગુચા શ્રી ભગવાન, આપ્યાં હાથ મેવા પકવાન. ગાગર ભરિ શિતળ જળ જેહ, આવી હાથ ઉદ્યમીને તેડુ; ગાં ખાંધી આવ્યા ત્યાં, ધાવત બેઠા છે જ્યા. પાતે ભક્ષ કર્યું તે છુ, તૃપ્ત થયું ઉદર તેતણુ; વળતી મનમાં આવી મા, પ્રસન્ન ખાંધવ ઉપર થયા. હસી હાથમાં આપ્યા અઠ્ઠાર, કમિએ આરેાગ્યે તેણે ઠાર; સુરજ ઉગ્યા ને વીતી રાત, કાઢયા બહાર થયે પરભાત. છેાડ્યાં નેત્ર ને પૂછી વાત, તમા સાચું એાલા સાક્ષાત; રાત દિવસનું કહેાને દુ:ખ, કેમ વેઠાણી ભુડી ભૂખ. દાહરા. વિપ્ર કહે સુસુ નરપતિ, સાચું કહું તમ સાથ; દુઃખ ન આવે કડું, ઉદ્યમ મારે હાથ. ૧૫૮ ૧૫૯ ૧૬૦ ૧૬૨ ૧૬૩ ૧૬૪ ૧૬૫ ૧૬ ૧૬૭ ૧૬૨ ૧૭૦ ૧૦ ૧૭૧