પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૩૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૨૦
શામળ ભટ.

૩૨૦ શામળાટ દાહરા. પડિંતને કહે પદ્મણી, મનમાં થઈ લયલીન; વાત કહું ઉદ્યમ તણી, (જેમ ) બગલે ખાધાં મીન. વિપ્રા દે હોંકારા, સાંભળે સર્વે સભાય; કામકળા મુખ ઉચ્ચરે, ઉદ્યમના મહિમાય, પ્રથમવારનો વોનો સિદ્ધાંત. ચાપાઈ કામકળા કહે જોડી હાથ, એક કહુ ઉદ્યમની વાત; હીમાચળ પાસે એક વન, તે જોતાં હરખાયે મન. આંબા જાંબુ ને પીપળ, વડ વીવેકી દીસે વડા; કાયલ માર ટહૂકા કરે, તે સાંભળતાં ઇંડું ઠરે. એક સરિતા કેરે તીર્, માટે વડ છે ધાર ગંભીર; વડ ઊંચા છે જન એક, શાખા તેની છે વિશેક. તે ઉપર બગલાના ઠામ, માટેા બગ એક ધર્મી નામ; વૃદ્ધ થયા ને થાકયા દેડ, લક્ષ ભાજન મળે નહીં તેહુ ખીજા ખગ સૌ ચરવા જાય, પેલા એ તે નવ ઉઠાય; સભાળે પેાતાનુ કર્મ, ઉદ્યમને નવ રાખે મર્મ સ્ત્રી પુત્ર તે રીસ જ કરે, લાવી કબ્જે તે પેટ જ ભરે; નારી કહે કાંધે ઉદ્યમ કરા, કર્મ તણા તો નહી આશરે!. વૃદુ બગ કહેવિનતાને વાણુ, મુરખ સહુ તમે છે. અજાણુ; જે લખ્યું હાય # જ માંય, કાઢિ ઉપાયે પરુ નવ થાય. સ્ત્રીને રીશ ચઢી છે ઘણી, કર્મ સારું બેસી રહે ગણી; ખાવા પીવા ન આપ્યા આહાર, કર્મી દુ:ખ પામ્યા તે ઠાર. કર્મ ઉપર રાખ્યું છે મંન, પાંચ દિવસ ન પામ્યા અન; પેટ અંગ સહુ ળિ છે ગયું, ઉદ્યમ ઉપર મનડું થયું. ખગલા કહે સ્ત્રી સાંભળ વાત, તુ કહે તે કરું સાક્ષાત; કર્મ ઉપર આવ્યે છે કાપ, તુજ વચન હું કરું નહિ લાપ. ૨૦૦ ૨૧ ૨૦૨ ૨૦૩ ૨૦૪ ૨૦૫ ૨૦૭ ૨૦૮ ૨૦૯ ૧૦ ૨૧૧