પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૩૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૨૭
ઉદ્યમ કર્મ સવાદ..

ઉદ્યમ કર્મ સંવાદ. માનશે, તક્ષ્ણુ પાછી જાય; દેહેરામાંય ઉગમણી દિશાએ દેહરું, સુંદર સરાવર પાળ; માનુની જાતે મલપતાં, ખરે બપારે કાળ. તુજ સરખા તુજ જેવડા, ઉત્તમ કુળ મહા રૂપ; મેસારું છું ભારણું, વરજે ભારે ભૂપ શ્યામા સાચું ખીજે દીવસે આપણે, રહીશું વરમાળ આરે પશે, જાણી ભારે ભર્ય; એ ઉદ્યમ તુજને ફળે, (શું) કરે બિચારું કર્મ. વચન કહ્યું જે વતિયે, વાડવે ધરિયું કાન; જ્યાં કપટ ત્યાં ચપટ છે, (એ)વાત તું નિશ્ચે જાણુ. દેવ કહે સુણુ દુરર્માત, નથી ક્રમમાં અંક; વળી ગત શ્વાણું કહી, એ રાજા હું રંક. કમેં લખ્યું જે આપણે, તે ભાગવવું સત્ય; ઉદ્યમ સ્વામિ નહીં કરું, મારી નહી એ મ. નિરંજનને જે જનનમ્યા, મારે તેના થાય; ઉદ્યમ કરીએ અતિણા, તે સૌ એળે જાય. રાય રંક ઉદ્યમ કરે, કર્મ તણા બહુ કર; ઉદ્યમે નવ સિદ્ધિ મળે, કર્મ તણા બહુ ફેર મનતણી, કાં કરે ઘેલા કંદ; જે કરે, તે પામે બહુ દંડ. ચાપાઈ મેલ વાત મૂરખ અવળે ઉદ્યમ મૂઢ કહે સાભળ રે બ્રહ્મ, બેસી રહે વખાણી કર્મ; ન કરે કર્મ તે ઉદ્યમ કરે, દુઃખ દારી તે ઉદ્યમ હરે. ઉદ્યમના તેજો મહિમાય, ક૨ે ઉદ્યમ પરણું ન્યાય; ઉદ્યમ કરતાં નૃપતિ હાય, કાર્ય ઉદ્યમથી અતિ હેાય; જો ઉદ્યમ કરિયે તે અમા, કર્મ સારુ બેસી રહેા તમા. ઢાહેરા વિપ્ર કહે તું શું કહે, આ તલમાં નહિ તે; ક્રઢ કરી પી તમા, મિથ્યા લવરી મેલ. ૨૯૩ ૨૯૪ ૨૯૫ ૨૯૬ ૨૦૦ ૨૯૮ ૨૯૯ 300 ૩૦૧ ૩૦૨ ૩૦૩ રહ ૩૦૪ ૩૦૫