પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૩૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૩૧
ઉદ્યમ કર્મ સવાદ..

ઉદ્યમ કર્યું સંવાદ. ધૂપ દીપ નૈવેદ્ય શું, તાંબુલ ખીડી ખરાસ; માની લ્યેા મહારુદ્રજી, પુરા મનની આશ. પૂન પૂરજી ત્યાં થઇ, સુંદરીમાં બહુ રૂપ; માલવા લાગી ભામિની, શિવને કહે ક્રાં ભૂપ. પેલા દેહરામાં પડ્યો, જાવે છે ખલવાટ; કન્યા ન આવી હાથમાં, મોટા મન ઉચ્ચાર. વિચાર કરે મન મૂઢિયેા, ઉદ્યમ ઉપર મંન; રહરે જાવું શિવેશને, લાવુ એહ રતંન. ક્રટે કન્યા પરણિયા, વેગે લાવું ઘેર; તારીશું ઝેર. જાવા લાગ્યા ઘેર; મૂલી માહારા હળવે સેવશું, હળવે નીસર્યો, વેગે જઈ પરણું સહી, રાજકુંવરી વેહેર. શીર ઉપર સૂરજ તપે, અંગે અગન અપાર; પગ પાની દાઝે ધણી, દુ:ખ પામ્યા નિર્ધાર. તેએ મન ઉદ્યમ કરે, મન સંભળાવે ધર્મ; ઘમ તે ત્યારે ફળે, બેરાવર હાય કર્મ. એક વૃક્ષ બિલીતણું, ઊભેા તેની છાંય; ક્ષણું એક ઉભા રહું, કન્યા જાશે કયાંય. પાકું ફળ ખિલી તણું, પડીયું તેને શીષ; વિપ્ર જોવાને ત્યાં ગયા, (શી) લીલા કરી છે ઇશ. જોઉં વર્તિક પ્રેમ પરણશે, કપટતણી જોઉં રીત; જોઉં ઘુમ કેવા ફળે, પૂરજી કરી છે પ્રીત. શિવને સમરી નીસર્યાં, જોવાને ચર્ચાય; પાથી હાથમાં પાઠની, ભેા ભાવે જાય. સુંદર અરાકેસરી, કઠે પુષ્પના હાર; બ્રાહ્મણ । તેજે તપ્યા, વિદ્યા અપરમપાર. સેવે નિત્ય શુલપાણિને, ઉદ્યમની નહીં શ; ફૂડ કપટ સમજે નહીં, ક્રર્મતા વિશ્વાસ. કુંવરી શાધે મને, જીવે પતિની વાટ; આ આયિતા ત્યાં ગયા, ઢળ્યેા મૅન ઉચ્ચાટ. ૩૪. ૩૪૯ ૩૫૦ ૩૫૧ ૩૫૨ ૩૧૩ ૩૫૪ ૩૫૫ ૩૫૬ ૩૫૪ ૩૫૮ ૩૫૯ ૩૬. ૩૬૧ ૩૩૧ ર