પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૩૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૭૬
શામળ ભટ.

૩૭૬ શામળાટ. પસાય કરીને પતિતની, ભવની ભાવઠ ભાંગ; હુ મંદિર જાઉં માહરે, જન માકલ તે જાગ. કાઢી મેલ તુજ કંથને, કાઇ નગરમાઝાર; રાજા જાણે જીવતા, તા. મારે તે ઠાર. વળતી ચંદ્રાવળી વદે, શ્યામા તુ તજ શાક; જો નવ લાવું રાયને, સુતિ સર્વે ફાક. ડિ લાવું તુજ કંથને, રાખુ મારે ઘેર; દાસીને શુભ પેર. જો નવ લાવું રાય; હણુજે મુજ કાય. મનમાં દુઃખ રખે ધરા, છાંડા ઉર ઉચ્ચાર; જાણા મહિપતિ માલમાં, નવ ફરતે ગોંગાટ. ૪૭૪ ચાપાઈ એવું કહીને ગયેા પ્રધાન, તવ કુંવરીને આવ્યું જ્ઞાન; કહે કુવંર કાને તેડિયે, રાત સમે વનમાં ખેડિયે. ૪; એકાંત દાસિ તેડિયાં,ગુણિકા ભણી પંથે ખેડિયાં; ચતુર ગુણુકા ચંદ્રાવળ, દાસિ જઈને તેને મળ. તમને તેડે પદ્માવતી, અરજ કર્યાનું કારણ નથી; પછિ દડવડ ગુણુકા દડવડી, પદ્માવતીને મેલે ચડી. શા કામે બાઇ તેડી આજ, મુજ સરખું કંઠે દીજે કાજ; પદ્માવતી તવ લાગી પાગ, એલવ આજ અમારિ આગ. આજ સકટ મારે અતિ ધણુ, તેથી કામ પડયુ તમતણું; રાજકુવર મેં છાત વર્યાં, તાત અમારે ક્રોધે ભર્યો. તેહ તણું છેદાવે શીશ, પતિત પાઠવ્યા આણે દીશ; વાર નથી લાગી એવડી, હુમણાં લઇ ગયા આ ઘડી. છાના ગયા ન જાણે ક્રાય, આવી પ્રધાને પ્રિન્યું સાય; તેને જઇ ઉગારા તમા, દીન થઇ ખેાલું છું અમા; રખે રાય નગરથી જાય, તેડી લાવા મેલા માંય ઢાહેરા ખમર કાઢવા માલા, સાંભળ તરુણિ તું વળી, જો પતિત તેને હશે, તું ૪૯૫ 81569 ૪૭૮ ૪૭ ૪૮૦ ૪૮૧ ૪૮ ૪૮૩ ver ૪૮૫ vet