પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૩૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૮૧
પદ્માવતીની વાર્તા..

પદ્માવતીની વાર્તા. રાય ગયેા સાંભળીને વાત, તેડાવ્યા રાવત સેં સાત; કુંવરીને માલે સંચરા, રાત દિવસ ત્યાં ચાકી કરો. પુરુષ નામ આવે કઇ વાર, વર્ષો પૂછે હણુો તે ઠાર; શીખ લઈ રાવત પરવર્યો, કુંવરને માલે સંચર્યો. રાત દિવસ ત્યાં રહ્યા કરે, મહાલે ફરતી ચાકી ; પછી રાયે તેડ્યો પ્રતિહાર, હવે ચુકીશ તેા ખાઇશ માર. એક ગુના મેં અપભ્યા સહી, ખીજો ગુના તે ખખશું નહીં; કપટ હાય તે કરજે જાણુ, નીકર તારા ખાઇશ પ્રાણુ, એવી સાચવી રાખેા ખળ, માથે જેમ ન મૅસે ગાળ; એમ કરતાં દિન ઝાઝા ગયા, આઠ માસ ગુણિકા ઘેર રહ્યા. હૃદયમાં સાંભરે, હાસ્ય વનેદ હૈડામાં રે; રાણીને મન ભાવે અન્ન, રાજકુંવરશું માન્યું મન્ન. દ્વારા. પૂછી પાર ગુણિકા લહે, ગામ ઠામ શુભ નામ; રાત દિવસ સુખ ભાગવે, મનવાંછિત કરે કામ મેલે મન આનંદસું, કરે નવ નવા રંગ; હાસ્ય વિનાનંદ કરે બ્રશું, ગુણિકા ધર આનંદ. એક સમે સજીને સભા, કુંતીભેાજ પંડિત ખેઠા પાંચસે, જે રાય; જોષી દ્વેષ પૂછાય. કર્યાં આ કન્યા દીજીયે, જીઆ પ્રશ્ન વિચાર; લેણું ડ્રાય જે રામથી, ત્યાં પરણાવું પંડિત વાણિ આચર્યો, એક કાને કુમાર. કામ; મળતા વશેક નૈકે, ધ્યેા વર કન્યા નામ. ચંપક દેશથી તે સમે, આવી ગુણિકા નાર; ભરખન વર્ષ સાળની, વિચરી રાજદ્વાર. શત ગાંધર્વ સાથે પળે, સાહેલી સેં સાત; રૂષ સ્વરૂપે આગળી, સંગિતમાં વિખ્યાત સારા. જાતે ગુણિકા વિખ્યાત, શતગંધર્વ સાથે પ્રે; સાહેલી સેં સાત, ૫ સ્વરૂપે ભાગળો. ૫૪૧ ૫૪૨ ૫૪૩ ૫૪૪ ૫૪૫ ૫૪૬ ૫૪૭ ૧૪૮ ૫૪૯ ૫૫૦ ૫૫૧ પપર ૫૫૩ ૧૫૪ ૩૮૧