પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬
નરસિંહ મેહેતો..

નરસિંહ મેહતા. મનડું વ્યાકુળ વિનતા કે, નાદે હરી લીધાં મંન રે. ભૂષણ વચ્ચે ભૂલી ભાનિયા, વાંસળીએ હર્યું તંન રૂ. કહાનજી. ખળા એકલડી નીરિયા, તજીને ધર પરિવાર ૐ; નરસૈંયાચા સ્વામીને મળવા, "રમવા ઇચ્છે નાર રે. કહાનજી. પદ૨૪ સું. વહાલા. વાંસલડીને વારા રે વારા, વહાલા વાંસલડીને વારા રે. ઓછાંના કાંઈ સંગ ન કીજે, એ પાખે તમા સારા રે. વહાલા. તમારા અધર વિષે છે અમૃત, એમ કાં છુટુ રાખ્યું રે; પાતે પીયે બીજાને પાયે, તા રેલછેલ કરી નાખ્યું રે. પશુ પંખી તસ્વરને પાયે, લાંખી થઇને બેઠી રે; કાઢેલું પાણી જેમ પીએ, ભેંસ ખાબડે પેસી રે. વહાલા. જાહાં જોઉં ત્યાં માસને મેડી, અમને ઠામ ન આપે રે; નિર્લજપણે સંમી થઈને, માથે છાણાં થાપે રે વહાલા. આપતી મીરાંત હાએ , તે ઉપર મન ચરકે રે; ધણી રણી દાતાર થઈ છે, હાથ પીધે ૐ હડફે છે. વહાલા. એટલે કીધે નવ સરે, અમ ઊર અમલ ચલાવે રે; » નિશાએ મન આકર્ષી, ઘેર ઘેર વાત છેડાવા રે

૫૬૨૫ મું વહાલે ક્રાણુ વેળા ક્રાણુ વાર, કામણુ કીધું રે; વહાલે વાઈ વેણુ રસાલ, મન હરી લીધું રે. હરીનાં નેણુ સલુણુાં ખાણુ, હૃદયામાં વાગ્યાં રે; તું વૈદડા વેરે આ માર, જોર ઉરપર લાગ્યાં . સર્વ છેલ માંડે તું છેલ, કહાનજી રસીએ રે; વહાલે વાઇ માહની વેણુ, મારે મન વસી રે. આમ રમતાં રાસ વિલાસ, એડલે ચંપાણી રે; સુને દીધું માલીંગન, સારંગપાણી રે. સુને કાંઈ ન સુઝે ક્રામ, થઈ હું દીવાની રે; મારા ગયા સહિયરની સાથ, જગુનાં પાણી રે. 66 ‘રમના સસ મેરાણ રે.” મ

  • 3

વહાલા.