પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭
શૃંગારમાળા,.

શૃંગારમાળા. હરી પ્રેમલ સુણી ઝાળ, વ્યામાં લાગી રે; મારાં નયણાં વહુ દિન રાત, વિરહણી જાગી ?. અમે રમતાં માઝમ રાત, વેદના ભ્રમી રે; એવા ધુતારા શ્રીમહારાજ, નરસૈયાયે સ્વામી ર. પદ૨૬ મું. નહિ દેઉં સાંઈ રસ લેવા, અધર અમૃત રસ પીવા, કુચ ફૂલ ગ્રેહવા આવ્યા સુંદરવર, નંદના લાડકવાયા એવા. આજ લગે અમારા કુલમાં, એવું કાંઈ ન કહેવાએ; લક્ષણુ લાગે લક્ષમીવર, તમા અમથી અળગાએ. તમ દીઠે દાઢ ગળે મહાવતી, મા અભિમાન ધરેવા; નરસૈંયાચા સ્વામી સંગે રમતાં ભવસાગર તરેવા. નહિ. નહિ. નહિ. પદ્મ ૨૭ મું. સાંઇડાં. સાંકડાં. આવુ હવે નાવડી રે, સાંધેડાં કાં ન લેત; સાંડાં લેતાં રે વહાલા, લાયન કાં મીચેત. સાંડાં લેઈ તેય જાણે, જે હેાએ રાજકુમાર; નદ આહીર વસે ગાકુળ, તુ તેહતણેા ગાવાળ બ્જે કહેા હરિ તે શીખાઉ, સાંઇડાં લેવાની પેર, મારું કહ્યું એટલુ કરો, પરમદિર પરહેર. કુચ ગ્રહી મુખ અધરડસીને, એણીપેરે સાંઇડાં દીજે, મામા મંત્ર જપુંજેણે વેળા, મહારું મન પતીજે. અંતર ટાળી એક કરે ૐ, સાચા તેહના સ્વામી; નરસૈંયાચા સ્વામી સાચા વિના, હું નવલ પદ કંઈ ન પામી, સાંધડાં, પદ્મ૨૮મું. સાંડાં. સાંઇડાં. સંગે રે; અંગે ૨. ભાવે. ભાવે રે ભામિની ભાગવતા, શામળિયાની આલાપે અખલા આનંદી, ઉમંગ વાગ્યેા કરકર સુંદર કરતા, પલવઢડી તે વાળી રે; નેહની ઝડી વાગી ઉલટી અબળા, વશ કીધા વનમાળી રે. ભાવે, ધન ધન જીવન જીવતી બાળા, વૃન્દાવનમાં મહાલે રે; ધન નરસૈંયે તેણે સાહાગી,રંગ રેલ રસ નિહાળે રે. ભાવે.