પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૪૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૦૪
શામળ ભટ.

૪૦૪ શામળભય. કોટી ધ્વજ અલખત છે અતિ, લેખા વના ઝાઝા લખપતી; વહાણવટી વારુ વહેવાર, અલખત ખીજી અપરમપાર. વિદેશ થકી આવે બહુ વ્હાણુ, અતીશે શાભા ઉદયા ભાણુ; મળચા નગરશેઠ, ડાહ્યો સપુત દંતાશા પેટ. હીરાવતી ઘેર નારી સતી, પતિવ્રતા ધર્મ તે પાળતી; ઘણા પુણ્યનાં ઉગ્યાં સૂત્ર, પામી પદ્મની પ્રીતે પુત્ર. ખત્રીશ લક્ષણા ચતુરસુજાણ, ભારે રૂપ ભલપણુના ભાણુ; કુમ કુમ લાલ સરીખા કાય, લક્ષણુ ગુણુકેરે તે રાય. શાવટ ન્યાવટકરું નૂર, પુણ્ય પ્રતાપતણેા એ પૂર; જાણે કા દેવાંશી દે, નારાયણુ ઉપર છે તેહ. હા. ચૌદ વિદ્યા ગુણુ જાણુ, પ્રમાણુ તે પચે કીધા; બત્રીસ લક્ષણુ યુદ્ધ, પ્રેમરસ પ્રીતે પીધા, અતિશે કામળ અગ, સંગ શુલ રુડી રીતે; વડી મેહેક બરાસ, રથ પર ઐસે પ્રીતે; કળા ખેાહેાતેરી સુધ લહે, ચાતુરી ચિત્ત ચાહે ધણુ, કુળદીપક કુળતારા, કસ્તુર નામ તે તનતછુ. ચાપાઈ. તાતતણે ઘેર દોલત ધણી, શ તરતીમ કહું તેતી, દેવ શબ્દ સંભળાયે સાદ, વાજે ભુંગળ ગેખી નાદ. છપન ક્રોડ ટકા ઘેર રાક, વા વરતે નગરના લાક; દેશ વિદેશ દુકાના ધણી, આવે ઉપજ બદરતી. છપ્પા. વાગેતર સઁ સાત, પરમુલક પરદેશ, હસ્તી ધેાડા રથ, પાંચ શત પારેખ જાણું; વિવિધ વેપાર વિખાણું; ગરથ ઘણા ઘેર ગાજે; પન્ન ઉપર નાદ, ભુંગળ ગેખી ત્યાં વાજે; વહાણુવટી દેશે ઘણુા, સે દીશ કાટી ; તાશે: દેશાવરે, વણુજ કાટી એવા કરે. ૫૦ ૫૧ પર પણ ૫૪ ૫૫ પ ૫૭ પટ