પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૪૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૦૮
શામળ ભટ.

૪૦૮ શામળાટ. છપ્પા. મંદિર જાતાં રાય, જે મારગમાં લૂટયો; મંદિર જાતા રાય, જેપર રાજા કર્યો; મંદિર જાતાં રાય, જે ધર કન્યા કુંવારી; મંદિર જાતાં રાય, જ્યાં શિર ઋણુ બહુ ભારી; મંદિર જાતાં રાય તે, જે નર હાય લક્ષણા; કહે શામળ મંદિર જતાં, સુખ પામે તે સુલક્ષણા. વિપ્ર કહે સુણુ વાણિયા, ત્રંબાવટી ગુણ ગામ; દંતાશાના દીકરે, કસ્તુરચંદ શુભ નામ. ધાલે સવાસેર કસ્તુરી, નિત્ય કર અંધાળ; પંદર ચરુ પાણી ભરે, અહર્નિશ કરે કલેાલ. તેણે ધાવ એક જ લખ્યા, કરે જે પૂરા પેર; તેને પરણે પ્રીતશું રાખે પેાતા ઘેર. કાગળ લઈ હું નીસર્યો, દેશ નિહાળ્યા ચાર; એહ ધાવ પૂરણ કરે, તે નવ નિરખી નાર. છેક નિરાશ થઈ રહ્યો, સાચું કહું હું આજ; માઠું લાગે મંદિર જતાં, કાંઈ સર્યું નહિ કાજ. મને આશા માટી હતી, થાશે મારું કામ; શાહ મને રાજી કરી, આપશે ઝાઝા દામ. ક્રામજ તેનું નવ થયું, નવ `ાતી મુજ આશ; માટે મંદિર શુ જવું, નિશ્ચે થયા નિરાશ. વણિકપુત્રી વર્ષ તેરની, ખેઠી મંદીર માં; તેણે કાને સાંભળ્યુ, તરુણી ખેાલી ત્યાંહ. લાવા જોઉં કાગળ કહાં, કેવા છે એ ધાવ; કરી આપું પૂરા પ્રિતે, સુખે સ્વદેશ જાવ. પરણ્યા ઉપર પ્રિત નહિ, ધન રૃખી નહિ ધીર; કામની કા મળી નથી, મરદ ઉતારે નીર. કહેજે જઇ કસ્તૂરને, પણ ગમે તે નાર; પુરા ધાવ હું તો કરું, ઉતારૂં મહાર. ૯૦ ૯૧ ૯૪ ૯૫ ર ૯. ૧૦૦