પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૪૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૦૯
ભદ્રા ભામની.

ભદ્રા ભામનો. ડામા કરમાં કામની, સગ બેસાડી સુજાણ; જેમ કીરણ દિનકરતણાં, રાખી શકે તે કાણ, સંગ લેઇ સુખે કર, છેક ધરીને છાપ; મનઅંકુશ તન હથિયા, પેાતે આપેાઆપ રુષિ રીઝયા રુદિયા વિખે, તીલક કુકુમનું કીધ; ગાળ પાન તે હેંચિયાં, શ્રીલ શ્યામા લીધ. વિવાહ કીધા ડલા, પ્રીત શેરી પેર; તરત આવ્યા ત્રબાવટી, ધણા હેતથી ઘેર. દેશ ભૈયા તે દુઃખ કહ્યાં, કર્યો બ્રોરા ફોક; ચતુરા જોઇ ચે।દેશની, લક્ષણવંતા લાક. ગાંધારમાં હું આવિયા, વિરચંદશાને વાસ; પ્રીતે તેની પદ્મની, ખેડી હુતી પાસ. ભાગ્યશાળી ભાનિ ધણી, ભદ્રા તેનું નામ; પુરા ધાવ કર્યો પ્રીતશું, રૂપ ાટિધા કામ. રૂપે રક્ષા સારખી, દમયંતી શી હાય; ગુણુસાગર એ ગેરડી, કળી શકે નવ કાય. અડધા ધાવ તા અયેિ, પૂરા કીધે કાડ; સસારમાં નહિ સુરી, એની એક જોડ. પ કહું હું કેટલું, કહેતાં નાવે પાર; વિચિએ હાથે ઘડી, આપે એકજ નાર. હા. વેણી વાસુકી નાગ, માંગ સવાગજ કરશે; ભરજ્જૈખન વરણાગ,† વધુ સુંદરવર વેશે; ઇંદુ આકારે વન, મદન માહન મહા મૂલે; જીજદલi↑ ને, વેશ્ મૃત અમૂલે; ૧૦૧ ૧૦૨ ૧૦૩ ૧૦૪ ૧૦૫ ૧૦ ૧૦૭ ૧૦૮ ૧૦૯ ૧૧૦ પા ગુજરાતમાં એક પ્રચલિત દંતથા છે કે, એક વખતે એક રાજાએ એવો પ્રશ્ન કર્યો કે, જે સ્ત્રીમાં નવી જુવાની ખીલી હાય તે તાબે રહી કેમ શકે? આવા ભાવને લક્ષણાર્થે મક્ષ નીચે પ્રમાણે છે.- “મારગ આંબા મેરીયા, તે રાખ્યા કેમ જાય ?” એ પ્રશ્નના એક ચતુર એ ઉત્તર વાળ્યા કે, “તન હાથિયા ને મન અંકાશ, તે આપેઆપ રખાય

  • વણાગ-શણગારવાળી. ↑ અંબુજલશાં-કમળસરખાં.