પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૪૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૧૩
ભદ્રા ભામની.

ભદ્રા ભામની. દામ મુસારા હું નહી લેઉં, જે રઘુ તે તમને દેઉં, તે મુજમાં કાંઈ આવડ હશે, (તેા) સર્વે શેઠજી સારું થશે. નથી ગુણુ જાણ્યા કાંઇ તમા, (તા) શે। મુસારેા માગું અમ્મા, નવા મેહુલ નવા વેપાર, નવા વાણાતર રાખ્યા તે ઠાર. મંદિર માંહ ગયે તે ખાપ, ખેઠી ભદ્રા દિકરી આપ; વાણીતર તારા સસરાતા, નામ દુઃખળી ડાહ્યો ધણા. રાખ્યા વણુજ નવા કારણે, એ મેઢા પેલા ખારશે; તે રામાએ જોયું રૂપ, દીઠા ભામની ભારે ભૂપ. વીસ વસા એ મહારા કંથ, કઇક ચિત્ત ચિતાએ પંથ; ફદ રચી તે રૂડા આવિયા, ચેતી એમ જેમ કર તાવિયેા. કુવર શ્રી આવ્યા ધુતાર, જેવા પારખુ મુજ નિરધાર, જેવું કર્યું લખ્યું તે થાય, રાખ્યા હેતે મંદિરમાંય, કસ્તુર રહ્યો સસરાને ઠામ, પછી કરે કહી વિધનાં કામ, ડાઘો આપ અકલે તો પૂર, ઢાંકયું યમ રહે મુખનું નૂર. કરી ભેાજન ઠેકાણે ઠર્યો, વિચાર આપ મનમાંહે કર્યો, ગરીબ ઘેર નિત્યે શું ખાઇશું, માહાટા માણુસ કયમ થાઇશુ. ગયેા આપ ચઉટાને ઠાર, આપી તંબાળીને દશ મેહેર, હાટ દુકાન કેંદાઈ જ્યાંદુ, માહાર પચીસ આપી જઇત્યાં. પસ્તાગિયા વેચે બહુ શાક, પાંચ મહાર આપી લઇ પાક; હુશ જે બાબત મનમાં ધરે, તરતીમ પહોંચતાં રીઝે કરે. શેઠ પાસ નવ માંગે ક્રાય, તેને શાની ચિંતા હાય, ખાય પીએ ને માજો કરે, શહેર બધામાં સહેજે . છપ્પા. જર્માત ને તાત, ભ્રાત તે જરને જાણેા; ડહાપણુ ચાતુરી દામ, દામ રાજા ને રાણા; સગાં સહેાદર સર્વ, દ્રવ્ય તે ધીરજ ધારી; રંગ ને રૂપ અનુપ, દ્રવ્ય તે વણુજ વેપારી; જગતવશ તે જરથી, ગરથ માંહિ ગુણ બહુ ગણું; શામળ કહે સ્વર્ગે સંચરે, જોર હેાય જો જરતણું. જરતે વશ છે જગત, રાય પણુ જથી રીઝે; જીવતી જરથ હાય, ભૈર જશ જરથી લીજે; ૧૪૮ ૧૪૯ ૧૫૦ ૧૫૧ ૪૧૩ પર ૧૫૩ ૧૫૪ ૧૫૫ ૧૫૬ ૧૫૭ ૧૫૮ ૧૫૯