પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૪૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૧૪
શામળ ભટ.

૪૧૪ શામળાટ. જ૨ સજ્જન સન્માન, જરે જશવંત કહાવે; જરથી પામે જોખ, સતી શુભકુળની આવે; જરનું જ જગતમાં જોર છે, જરે સકળ શાભા રહી; શામળ કહે જર જોરથી, જીવ અપાય । રહે સહી. ચાપાઈ. જેને ઘેર વસે છે. દામ, કરે ચિતજ્યાં તે નર કામ; રહ્યો દૂબળી ઠામે ઠરી, નર તા રુદિયામાં ધરી. કરે દલાલી વણુજ વેપાર રાખે શેઠતણા બહુ ભાર; ગામતિ સુધી થઇ ખ્યાત, સધળે ચાલી વારુ વાત. વાણાતર દુઃખળી અંતણેા, કરે વહુજ એ ગામે ઘણા; આપે નિત્ય રાજાને માલ, નામ દુબળીશાહ દલાલ. દાહા. લાખા વસુઝારા લખપતિ, મહિમાર્કેરી મેઠ; લાન્યા માત્ર અસંખ્ય લખ, પાંચ લાખેણી પેાઠ. જિઠ સારંગિકિરમજ ધણી, કસુંબા ને કથીર; વસાણુમાં વિવિધતાં, ધાતુ ધાન ને હીર. જેને અર્થ હાય જે તણા, તે વેપારી જાય; વાહારત વાહાર વાણિયા, કર્મ અનુસારે ખાય. પાઠ પડી લાખાતી, ત્યાંથી જોજન ત્રણ; હે દુખળી શેઠને, કહું વાત સુણ કહ્યું. આપણે અર્થ જ કેટલા, તેટલા પેઠી લેવું; સામૈ। જપતે સહી કરું, દિલથી ખાનું દેઉં. વીરચંદ કહે વીશ લેા, ૪ લીજે ચાળીશ; લખ્યું હશે જે ક્રમમાં, આપે લાલ જીગદીશ. મન તે સા લીધાતણું, હોંસ ધગેરી હામ; ઉધારે ધીરે નહીં, ક્યાંથી દઈએ દામ. ચાપાઈ. પહેરી પાશાક સ્વરૂપે સહેલ, જોડાવી એક વારુ વહેલ; ન રહ્યો બડી એક તાવા, ખેઠા આપ હાથે હાંકવા. ૧૬૧ ૧૬૨ ૧૬૩ ૧૬૪ ૧૬૫ ૧૨૭ ૧૬૯ ૧૭૦ ૧૧