પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૪૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૧૫
ભદ્રા ભામની.

ભદ્રા ગામની. ઘડી ચારમાં મારી ચાટ, આવ્યા જ્યાં લાખાની પેઠ; આપ દૂબળી ત્યાં જઈ અડ્યો, લાખા ડેરા તાણી પડ્યો. જીહાર કરી ખેઠે જઈ પાસ, ડેરે વણુઝારાને વાસ; નાયક લાયક દીઠા દેહ, કરી હેત માલ્યા છે તેહ. વણુ વેપાર કવણુ તુજ ગામ, કવણુ કાજ કવણુ તુજ નામ; વણુઝારે પૂછ્યું એ રીત, ખેલ્યા દુબળી કરીને પ્રીત. દાહરા. શેઠ, બુધ ધણુંથી ખાલિયા, સાંભળ નાયક તેટ; નગર ઝંખાવટીતણું, દંતકુંવર મુજ વણજ અર્થે વેપારને, આવ્યો છું આ ઢામ; નાયાજી જે પૂછીયું, દુઃખળી મારું નામ. લાખા કહે દંતાતણા, તે વાણુાતર આજ; સાદ કર તું સામટા, કહે મુજ સરખુ કાજ, પાંચ લાખ પેાઠીતણેા, પૂછ્યા પાર પ્રચ; લાખે। તા લઘો નહીં, શાહુકારના શે! સંચ. નંગ જડ્યાં નવ લાખનાં, પહાચી એહ અમુલ્ય; સોંપી લાખાને તુરત, સાટામાં સમતુલ્ય. ખરા પારખી લે ખરા, વચન દેશને વરત; સદા ધેા સામટા, તાલ ઘણે રે તરત. કર્યો ખાલે દેખતાં, લાભે લખિયા લેખ; દામ આપ એ દુઃખળી, વૈાહાય માલ વિશેક, વાહોં માલ જે મુલથી, ખાટ ન જાય કે ખાય; વેચે માલ એ દુબળી, ત્યારે માલ વેચાય. ભૈડી વહેલને ચાલિયા, કહી નાયકને નામ; લાવેા પાઠ ગધારમાં, ઉતા ગાંદો ગામ. ચાપાઈ. આવ્યા દુભળી પાતે ઘેર, કહી શેઠ આગળ એ પેર; પાંચ લાખ પેઠી વાહા’ અમા, તેના લાભ લેજોજી તમા સાંભળતામાં મહા દુઃખ થયું, પહેર્યું પગરણુ નિસરી ગયું; જોયું મેં ડાહાપણુ તાહરુ, તે તા ધર બાલ્યું માહરું ૧૭૨ ૧૭૩ ૧૭૪ ૧૭૫ ૧૭૬ ૧૯૭ ૧૭૮ ૧૭૯ ૧૮૦ ૧૮૧ ૧૯૨ ૧૮૩ ૧૮૪ ૧૮૫ ફાય X