પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૪૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૧૭
ભદ્રા ભામની.

૨૦ ભદ્રા ભામની. એથી ક્રમ પેાઠી લેવાય, ભારે સાદા (તે) ક્રમ જ થાય; ખેરો। નાણાં ને વળી માલ, માટે વિચારાને તત્કાળ. દેહરા. લાખા સિ હુંશથી, કાર ચુગલી ખાઓ, જે કાઇ સાદ્ય સારવે, દુબળી રે જા. દામ આગળથી આપિયા, ગાફે બાંધ્યા રાક; પછે પાઠ વહેારાવિયે, રાંડ્યું મારે ફાક મહાજન મળિયુ એકઠું, પ્રીતે આવ્યા પાસ; સહસ્ર એ ચાકર સામટા, વીરચંદને વાસ. અલ્યા દુબળી હઠ કરી, કેમ કરે એ કામ; વેપાર ધી સર્વના, રહીશ એકલા ગામ. બધી કરશુ સહુ મળી, સહુને દેશ શીખ; વહારે વત નહી તાāરી, માગીશ ઝાઝો ભીખ કરગરી કહે દુઃખળી, વેચવાની નહી વસ્ત; ત્રંબાવટી એ તો જશે, ચઢશે વહાણુ સમસ્ત, બધુ બંગાળે માલું, દાણુા દાણા છે; મંદર પાઠના ખપ પડ્યો, તેમા આવી એક. વિચાર કર્યાં વેપારીએ, દંતા કરા દામ; એ પાળે અયરત કશું, કરી શકે એ કામ. રડીએ જઈ રાજા કનૈ, કાઢીએ એનું સાક્ષ; લૂટી લેશે લખપતિ, ફજેત થશે આ કાળ. થાણા એક સમજુ હતા, રુડી, જેની શાખ; તેલ નહી એ તમતણું, વાત અહીથી રાખ. જઈશું ને દરખારમાં, કશું ઝાઝું બૈર; મેસુલ ભરશે માલનું, આપણું જાશે તેલ. મેાલબાલા એની થશે, જશે આપણી લાજ; માટે મળીએ એહુને, કરીએ એવું જ. ચાપાઇ. ૨૦૦ ૨૦૧ ૨૦૨ ૨૦૩ ૨૦૪ ૪૧૭ ૨૦૫ ૨૦૬ ૨૦૭ ૨૦૮ ૨૦૯ ૨૧૦ ૨૧૧ ૨૧૨ કરોડી વેપારી રહ્યા, દીન ખેાલ દુબળી val; ઊંડળમાં ચાલ્યા તેં આભ, વેચ ગમે તે લઇને લાભ. ૨૧૩