પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૪૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૧૮
શામળ ભટ.

'

૪૧૮ શામળશટ. નહી હુંશ ક માટિયે, સવા રૂપિયા લઉં પાડીયે; એ તે લાભ લઉં આ ઘડી, કાલ વેચું તે લઉં હું અઢી. કણે દશ વીસને ખાર, લખ્યા લેખ ન લાગી વાર; ખર્ચે ચારસ ક્રાઈ સેં પાંચ, જેને જેવી હાયે આંચ. એ ચાર દીવસમાં સરવ, વેચી માલ જોડે છે દ્રવ્ય; લાખા ડાડી નવ કે હાથ, હું સમજ્યે દુઃખળીને સાય વીરચંદ ઘેર લક્ષ્મી બણી, ઠામ ઠામ છે તેમજ તણી; ન રહી ઉણપત તેને કશી, મહાલક્ષ્મી મંદિરમાં વસી, ઝળહળતું નારાયણુ દૂર, જાણે ઘરમાં ઉગ્યેા સૂર; જ્યાં જુએ ત્યાં દીસે હુમ, પાંચ પદારથ જેવા પ્રેમ. દુબળી દેશપતિવત થયા, શેઠજી શેઠજી શેઠે કહ્યો; ગણી લાભ ગલગલીયાં થાય, શેઠને મન તો હરખ ન માય. જીએ વાટ જે આવે પેાઠ, વળી એક બીજી મારું ચેટ; ભલે પ્રભુજી મારા નાથ, આ વાગેાતર આવ્યા હાથ. છપ્પા. ગુણુની આગળ ભૂષ, સરીખા રહે કર જોડી; Aણુની આગળ રૂપ, જીવે નિત આછું એઢી; ગુણુની આગળ ગર્ચે, ઘણેરા ફેરા ખાયે; માન માગવા જાયે; જે માન નહી ભૂપને; રખે શા કાઇ રૂપને. ખાંતે નવ ખાયે; શિવ નવ પુજાયે; ઝાકળરાં નીર, તસ તેણે નવ લાગે; અગલાં ઉજ્વળ હાય, જુએ પણ હંસ ન લાગે; કરાંએ માતીનાં સારખાં, નવ આભ્રષશુ આપે અશ; શામળ કહે શાધી જીઆ, ગુરુ વિના રૂપ ન કરો. દાહા. ગુરુ આગળ દાતાર, ગુના માન શુાં કરે, શામળ કહે ગુણે રાત્રે, ઇંદ્રારાં હાય, ક્રાઈ આવળદેરાં પુલ, તેથી નામ રૂપે નવ રાચિયે, જો શુક્ષુહીણા ઢામ; ના નામ વંતૂરનું, કડાં ન પહેરે કાય. ૨૧૪ ૨૧૫ ૨૧} ૨૧૭ ૨૧૮ ૨૧૯ ૨૨. ૨૨૧ ૨૨૨