પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૪૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૨૭
ભદ્રા ભામની.

ભઠ્ઠા ભામની. પૂર્ણ પસ્તાવા મનમાં થયા, ખેલ પદ્ધે બંધવાને કો; હું તમને સોંપું છું માત્ર, મારે ગુપ્ત જાવું છે જાત્ર. પાઠી લઈ વધુઝારા ગયા, લાખેક જાત્રા ઠામે થયા; વનિતા વાલો કીધી તાળુ, શાકમાં પડયો જ્યમ અડે વહાણુ. ૩૦૮ કરી વસ્તુ પિયે ને ચઢે ઘેન, અળે હયુ તે ન પડે ચેન; ન ગયેા ધેરતણી વાસિષે, વિતક વાત કરી કાશિયે. એમ કરતાં વિષા બહુ દિન, ભદ્રા સમજી ગઇ સૌ ચિહ્ન; જાવાની મન ઇચ્છા ધણી, પારખું જોવા ઇચ્છા મન તણી. દિન દિન ધરમાં જઈને જોય, અન્ય વાત નહીં જાણે કાય; એક દિવસ દુબળી ધ૨માં ગયા, કારી ખેલ ભદ્રાને કહ્યો. અમે જઇશું અમારે ગામ, કરેા એક અમારુ કામ; લાખા સાથ જેમ લીધા લાવ, તે દેખાય મુજને દાવ. પોંચી નંગ નવ લાખજ તણી, તે દેખાડી અણુમૂલી ધણી; એક ઘડી દેખાડી સેજ, તા મનની માની થાયે હેજ લા પાંચી વળી કહેા જે તમા, અત્ર ધડી આણી આપુ અમે; દુબળી તમને ગમી એ વાત, આવેા મેડીએ રહેજો રાત, પ્રીતે પેાંચી લીધી હાય, સંત કર્યો તેની સાથ; ચઢો દુબળી મેડી માપ, બેઊઁ રામા કેમ રાખે આપ. જ્યાં રામાની હુતી સેજ, અરુણુ ઉગ્યા એવું છે તેજ; શાહપુત્ર યજ્યા જ્યાહરે, કૌતક એક થયું ત્યાહરે. ભદ્રા કહે જ એસેા તમા, પરવારીને આવું અમે; એમ કહીને ત્યાંથી ગઈ, લઈયા ખેઠા પલંગપર જઈ. તુરત બની ત્યાં કારની વાત, આવી ભવાની ત્યાં સાક્ષાત; જગતમાત કાઇક જોગણી, ભવાની રૂ૫ ભારે ભેાગણી. વજ્ર કાટ વાળ્યે। કસી, મસ્તા જટા લાખેણી લસી; વિભૂત આપે આપે અંગ, પિતાંબર પલવટ રહે રંગ સિંદૂર મુખ ઉપર આપિયું, ત્રિશૂલ કર મધ્યે સાંપિયું; સાક્ષાત્કાર દ્વેગમાયા આપ, તેજપુજ પૂરણ પ્રતાપ. દીઠું દુબળીએ જ્યાહરે, તરત લાગ્યા ત્યારે; હમણાં એ મનમાં ધારશે, ત્રિશૂળ વડે મુજને મારો. 3019 ૩૦૯ ૩૧૦ ૩૧૧ કાર ૩૧૩ ૩૧૪ ૩૧૫ ૩૧} ૩૧૭ ૩૧૮ ૧૯ ર કરત