પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૪૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૨૯
ભદ્રા ભામની.

ભદ્રા ભામની. જાળું વરખડી કેરું અડવું, નેપુર ડાબા પગનું પડયું; રાખા વેલ તેવું જોર તાહરુ, નેપૂર આણી આપે। માહરું. કહે કસ્તુર સાંભળઢામની, વિખમ વાટ જાયે જામની; એવાં નેપુર ઘરમાં ધણુાં, નિત્ય નવાં પેહેરા તેતાં. એકજ નેપુર કરે કાજ, નહિ ઉતર હેઠા હું ખાજ; નારી હઠ લેઇને રહી, ગદ્ગદ્ કંઠે” ગળેથી થઈ. તે દેખીને આવીયા, રાખી વેલ લેવાને ગયા; વનિતા વેલ રઘા વાટમાં, ચાલ્યા ચતુર ચિલે બાટમાં. નેપૂર જે ઠેકાણે પડ્યું, તરત એક તકરને જડ્યું; લઇ હાથમાં તે આવિયે, ભામનીના મનમાં ભાવિયે. ખેડા હાંકવા થઈને ધણી, હાંકી વેલ મેવાસા ભણી; જાળાં જાખરાં કાદવ નીર, તકર લઇ ચાલ્યેા તે તીર. ઉદ્દેશ થયે વહાણે જાહરે, દીઠા ભૂત જેવા તાહરે; હણે ઈડું ને રૃટ પેટ, કાંહ ગયા જે મારા શેઠ; આ દીસે તસ્કર નર કાય, એમ વિચારી મેાલી સેાય. દાહર તરુણી કહે તસ્કર સુગૢા, તુ કયાં આવ્યા હ; નેપૂર કયાં તમને જડયુ, મેઢ ધણી છે કાંડુ. કપટ કરી બેઠા અમા, પ્રપંચથી બહુ પેર; વાટ મરડાવી નીસર્યાં, જાઉં અમારે ધેર. તેની આશા મૂક તુ, તે મળે નહિ કાય; તુ મુજ ઘેર રહે માનુની, માન ણેરું હાય. તસ્કરને તેા હર્ષ છે, માનની મન ઉચ્ચાટ; તેહ સમે શુ નીપજ્યું, ઈશ્વર રા ઘાટ. નૃપતિ નગર ત્રાંબાવટી, ચઢયા સેજ શીકાર; તાણી તે ત્તસ્કર હતાં, આવ્યા તેણે ઠાર. માનુની દીઠી કારમી, તત્ક્ષણ ઝાલી ખાંહ; દારી ખેંચી દશ દિશા, ખૈસારી રથમાંડ.

  • મેવાસાથળનું નામ.

૩૩૭ ક ૩૩૯ ૩૪૦ ૩૪૧ ૩૪૨ ૪૩ ૩૪૫ ૩૪૬ ૩૪૭ ૩૪. ૪૯ ૩૪૯