પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૪૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૩૦
શામળ ભટ.

સામાભઢ. બળદ મુદ્ધિથી ઓળખ્યા, નગર શેઠના હાય; પગલું જાણુશે એથકી, તા કહેશે જઈ કાય તસ્કર મૂકયા છતા, આપ્યા બળદ બે હાથ; કાઢી મૂકયેા વેગળા, શ્યામા લીધી સાચ. અંતે ચાકી અધિક, રાખી તેણે ઠામ; જાણુ કરી । નવ શકે, આવ્યા પેાતે ગામ. ચાપાઇ. આવ્યા શેઠ ફરી તે ઠાર, ન દીઠી વેલ ન દીઠી નાર; અરે દૈવ એનું શું થયુ, બધુ બારકસ કહા કર્યાં ગયું. ચિલા વાટ ઉવારે ચઢયો, રાત અંધારી તે નવ જડ્યો; શું મોં લઇને મંદિર જાઉં, તરણાંથી હળવા હું ચાઊઁ. આળે હૈયું ને ખાલે લાક, રામ રામ પ્રગટે બહુ શાક; ઘણું દુ:ખ પડે જેટલે, ઘેર જવું ન સુજે તેટલે. તેણે ઠામ તન્યેા વાશીએ, કરી મન યા કાશીએ; તસ્કર ગયેા પેાતાને ધેર, તેણે વિચારી મનમાં પેર વેહેલ બળદ ઐયરને દીધ, જાવા જાત્રા મનડું કીધ; આવ્યા વૈરાગ કીધુ ધર તાજ, ગયા કાશિએ કરવત કાજ. કહું વાત તે સાભળ કહ્યું, લાખા સાથ થયા જશુ ત્રણ; એહ વાત અઢિયાથી રહી, પ્રેમદા રાયની શી ગત થઈ. ભદ્રા પાસ રાજા આવિયેા, હાર રત્નતણા લાવિયેા; પ્રીત કરેા મુજ ઉપર પેર, રાણી કરીને રાખું ઘેર. ખાલી ભદ્રા ત્યારે તરત, માહારે ખટ મસવાડા વરત; સૌભાગ્ય કારણુ સેવના કીધ, પમ દેવી અંબા પસિદ્ધ જાજીલમાન જાણી મેં એહ, મનવાંચ્છિત ફળ આપે તેહ; વ્રત પૂરું એ જ્યારે થશે, સંકટ મનનું સર્વે જશે. ત્યારપછી જે કહેશે તમા, માથે મેલ ચઢાવું અમે; બે કરો મુજ સાથે ખૈર, તેમાં નહિ તમારા તાર હું અખલા નહિ ચાલે નેટ, ઢા મરું પાળી મારીને પેટ; જીભ દંત કરડીને મરું, વ્રત ભંગ નિચે નહિ કરું. ૫૦ ૩૫૧ ૩૫૨ ૩૫૩ ૩૫૪ ૩૫૫ ૩૫૬ ૩૧૭ ૩૫૮ ૩૫૯ ૩૨૦ ૩૬૧ ૩}ર ૩૩