પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૪૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૩૩
ભદ્રા ભામની.

૨૮ ભદ્રા ગામની. વહેલ લેઇ વાટે ચંદ્રવદની જતાં, ઉદ્યો આપે સૂર; થતુરા ચતુર, નારાયણનું નૂર. નિરખીને હું હરખિયે, જાણ્યું ળિયું ભાગ્ય; કર્મહીણુ છાન્યું નહીં, પછીથી ઉઠી આાગ. નૃપત નગર ત્રાંબાવટી, મળ્યા ઉગમતે દીશ; નારી લેઈ તે ગયેા, રહ્યો કુટીને શીશ. નેપૂર ગયું જીવતી ગઈ, આવ્યા તેનું આજ; કરવત મૂકા ફાટ પર, કામની કરે કાળજ રાજા છેલ્વેા રીઝમાં, તે નિતાને વ્રત; માનની ગઇ દેરાષેિ, અલેપ થઈ તે તર્ત. પ્રભાતે લીધી હતી, તર કરી તેાલ; વ્રતતણે કર્યો વાયા, માન્યા સાચે એલ. તેનું મુખ દીઠું નહીં, ભાગી નહીં જે ભૂખ; ખટ માસ રહીં તે કામની, શ્યામા પામી સુખ, શ્યામા કહે શિવ પૂજિયે, પ્રીત ધરીને પેર; પછી રાણી થઈને રહું, રાજા તારે ઘેર. પૂજન કરવા ગઇ પ્રેમદા, ગઇ દેહેરાની માં; માલાવી ખાંતે કરી, અલાપ થઇ તે ત્યાંહ. અચરજ એ તે અતિ ધણું, કર્યાં ગઇ નિર્મૂળ નાર; માટે કરવત લીજીએ, આવ્યા છુ આ ઠાર. સમજ્યેા શેઠ દિલડા વિષે, અતઃકરણ થઇ આશ; વતા નર ભદ્રા પામશે, નિતા પહોંચી વાસ. ચોપાઈ. સાભળ લાખા આણે ઠામ, કસ્તુરચંદ્ર તે મારું નામ; દુબળી પારેખ તે હું થયા, સ્ત્રીચરિત્ર જેવાને ગયા. સાટાં તારાં કીધાં અમે, હું દુઃખળી ને લાખા તમા; ઓળખીતા મન મેલી મળ્યા, સંતાપ હતા તે મનના ટળ્યા. ભદ્રા જે નારી તાહરી, તે માની જણી ખેતી માહુરી; શુભ વચન તસ્કરને સાથ, એ નેપુર આપું તુજ હાથ. તસ્કર કહે હું તારી રાંક, ક્ષમા કરા અમારા વાંક; ત્રાંબાવટીતણા જે રાય, તે કર જોડી લાગ્યા પાય. ૩૯૪ ૩૯૪ ૩૮૫ ૩૯૬ ૩૭ set ૩૯૯ ૪. ૪૧ ૪૦૨ ૪૩ ૪૦૪ ૪૦૫ Yº ૪૩૩ ૪૦૭