પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૪૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૩૫
ભદ્રા ભામની.

ભદ્રા ભામની. શ્રીમંત છે. તમને શું દુઃખ, સધળી વાતનું ધરમાં સુખ; તમ ધરમાં દાસી છે ધણી, એ વાત તે અમ ગરીમાતણી. કહેશેઠાણી સાંભળ બેહેન, કહુ મારી કુલ વહુનાં ચેહેન; આવી તે દહાડાનું દુઃખ, નથી દેખતાં સુતનું મુખ. તે નારીએ પુત્ર જ લીધ, શું જાણિયે કંઇ કામણુ કીધે; નિત્ય ઉઠી પગે લાગતા, માજી કહી ખાવા માંગતા. હેત પ્રીતથી કરતા વાત, તે દેખીને ઠરતે તાત; ઠરતી આંખ દેખીને તંન, તૃપ્ત થતું ત્યાં મારું મેન તેને તા વહુએ વશ કીધ, અક્કલ સાન ભુલાવી દીધ; તે હું પુત્ર ન દેખુ દૃષ્ટ, એથી ખિજું શું અદકું ફ્રુટ. સર્વ સાથ સાંભળી ત્યાં રહ્યાં, છેઠકરાં આજનાં મેશુદ્ધ થયાં; તમે કહ્યું તે આ આંક, વધતા તમ વહુઅરના વાંક. એમ લેકે તે અદકુ કહ્યું, સાથ શેઠાણી દાસીએ લહ્યું; તે દાસી તા ભદ્રાતણી, વહાલા વંચી સાચી ધણી. વાટે વાટમાં જે જે લઘું, શેઠ શેઠાણી આગળ કહ્યું; દુ:ખ ધણેથી રામાં માત, કહી સર્વ માંડીને વાત. કહે ભદ્રા સાંભળેા ભરચાર, ઉતા અટારીથી આ વાર; સનેાખે જઈ મા ને આપ, પછી પધારા આપે।આપ. વ્યાપાર વણજમાં ધાલા મંન, જમા છે બાપ રળ્યાનું અન્ન, ડાનરને નવ તે ઘટે, વધુ રાજગારે માન જ મટે. આળસ મરડીને ઉઠીઓ, જેમ મગળ પોતે છૂટીએ; આવ્યા હેઠળ આપેાઆપ, બેઠાં છે જ્યાં મા ને બાપ. પિતા મુને આજ્ઞા દીજીએ, જે કાંઇ કામ દા તે કીજીએ; કહે પિતા સુત સુખિયા થાઓ, કર્મે લખ્યું છે ખેઠા ખાએ. ૪૩૪ હુજી લાડકવાયા છે. તમા, તમ જેવડા ઉતાજી અમે; કરતાતા કંઈ મેટાં કામ, વીશ કાટી બૈંક્યાંતાં દામ, ઠામ ઠામ જે લક્ષ્મી હાય, ચારીથી નથી લાગ્યું કાય; રહ્યાથકી મળે છે મર્થ, મેસી રહે સરે નહીં અર્થ. પ્યા. ૪૩૧ ૪૭૨ સિદ્ધને માથે સિંગ, સાપ પાતે પંખાળા; સુરને હાથે શસ્ત્ર, વાધ વકાર ખાળ્યેા; ૪૨૩ ૪૨૪ ૪૨૫ ૪૨૬ ૪૨૭ ૪ર૮ ૪૨૯ ૪૩૦ ૪૩૩ ૪૩૫ ૪૩૧