પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૪૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૭૮
શામળ ભટ.

શામળભટ. માત વિષે. કોઈ આજ કાઈ કાલ, કાઇ દિવસે કાઇ રાતે; કાઈ જૈખન કાઇ વૃદ્ધ, ખાળ જન જીવતી જાતે; કાઇ તાવે તરડી, આપધાતે કાઇ મરતાં; કાઈ ભાગ કાઇ રાગ, કાઈ તા સર્પ કરડતા; કાઇ વાસિવિકાર કે હેડકવા, કાષ્ટ મમતે ડિને મુએ; પણુ કાળ ન મૂકે કાઇને, શામળ કહે સમજી જી. કાઇ માજ કાર્ય ફાલ, કાઇ માસે ખઢ માસે; કાઇ વર્ષે દશ ખાર, કાઇ ચીસ પચાસે; કાઈ સાઠ સીત્તેર, કાઇ પાણાસા એંશી; જે જાયું તે જાય, નથી રહેવાનું ખેસી; જે નામ તેહના નાશ છે, ધર્મ જ એવા ધારવા; કવિ શામળ કહે મૂરખ કરે, ગંદી દેહના ગારવા. લડી પલક કે પહેાર, સાંજ સવાર કે વહાણું; એ દીપક આલાય, ન આવે સાથે નાણું, રહે ધરમાં કે ગામ, દેશ પરદેશે પડશે; જલ પાટા જેમ, એક દિન નિશ્ચે નડશે; રાખી કાઇની રહેશે નહીં, દિવસ નક્કી નહિ દેહના; શામળ કહે કાચાકુંભ છે, તા લઞાશા તેહના માત તાત ને મિત્ર, પુત્ર પરિવાર જ પ્રૌઢા; અલખત અપરંપાર, ધણા હસ્તી ને ધેાડા; સેવક સાથે શૂર, પરીપૂરણ પરતાપે; બળવતા બહુ બાહુ, છત્ર છાંયે છત છાપે; અધિકાર અયુત લખ ઇંદ્રા, ક્રોડ વાર શું કહું કથી; પણ માતથકી મૂકાવવા, શામળ કાઈ સગ્રંથ નથી. જે જાયું તે જાય, ફૂલ ફૂલ્યું તે ખરશે; ભર્યુ તેહ લવાય, થમ્યું તે તે! ઉતરશે; લીલું તે સૂકાય, નવુ તે જૂનું થાશે; આવરદા વશ સર્વ, ઢાળ સા ાને ખાશે; જો કિન્નર જક્ષ ને રાક્ષસ, દેવ ગાંધર્વ ને દાનવી; મધવાદિષ્ટ પણ માતે મરે, ક્રાણુ માત્રમાં માનવી. ૩ ૪