પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૪૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૮૨
શામળ ભટ.

૪૨ શામળભુટ. ઓના વાંક હુન્નર, તેાય તેને નવ હજુવી; ડહાપણ દેશ હજાર, તેય સૂરખમાં ગણુવી; સતી શિરામણી શુદ્ધ, તાય જશહીણી જારી; હડે અધિક હેત, તેાય તે નાંખે મારી; નારી અવગુણુ ગણુવા નહીં, ચતુર ન ગણવી ચુકવી; શામળ કહે છે હણુવી નહીં, માનનિ જિવતી મુકવી. ફેંકે માર્યો ગ્રંથ, કે પરણ્યા પરહરિયા; કૈક ઉંચુ અમીર, તજી ફિકર વર્ કરિયા; કૈક કુટુંબ પરિવાર, તજી ચિત ખીજે ચાલી, હું મહિપતિને મૈલિ, માનની ગમને મહાલી, કૈકે સાસુ નણંદ સરિયાં, માત પિતા મર્દન કર્યો, એ જુતિ જાત છે જક્ષણી, નર જોરાવરનાં દુર્યો. ઊંચતણી અર્ધાંગ, નીચ નીચાને ન્યાળે; ડેંસ રાખે વ્લિ માહિ, વેર કાઇક દિન વાળે, પાપથી ન બહુ પલક, બાપના પરિયા મળે; પાતે હાય પાંસરી, તણિ તે પર્વત તાળે, હઠ કરતી સાથે હું નહિ, પુત્ર પતી મા આપની; કામની ફલક ભરી ખરી, શામળ શાસ્ત્ર છે છાપની. જન્મ સમે તે જનની, જીવતિ જોબનમાં જાણું; ભાગ કાળ ભારજા, પેટ પુત્રી પરમાણુ; બહુ સગપણના ખેલ, ૫ માયા એ મહાલે, અગમ રૂપ આકાશ, ક્ષિતી પે ચિત ચાલે, આદ્ય શક્તિ એ આદિ તે, આગળ શું ડાહ્યા થવું; છે કાળરૂપ એ કાલિકા, ત્યાથી થયા તેમાં જવું. લલનાને નહિ લાજ, સત્ય તેને નવ સૂજે; કરે ન રૂડું કાજ, પ્રભૂને પણ નવ પૂજે; શ્યામાને શી શર્મ, ધર્મ કે ધ્યાન ન ધારે; નારીને નહિ જ્ઞાન, હાડ કરતી નવ હારે; કામની આંખે દેખે નહી, જાણે નહિ દિન જામની; શામળ કહે સૂજ પડે નહી, કામાતુર જે કામની, ૧૧