પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૪૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૮૩
શામળ રત્નમાળા.

શામળ રત્નમાળા, નારી ન ગણે નેહ, ટૂંક કે સઉ નાર સતી છે સાધવી, સ્નેહ નારી તે તે નીચ, ન રહે પોતાને ધર્મે; નારી તે । નીચ, કલંક ચઢાવે કમ; નારી તે તે નીચ, પતિવ્રતપણું ન પ્રીછે; નારી તે તે નીય, અન્ય નરને જે પછે; નીચમા નીચ તે નારિયેા, પર નર સાથે પ્રીતડી; શામળ નારી સમરતની, રુડી નોંહ કા રીતડી. નીચે નમેરી નાર, પિયુને મારી નાખે; ખાધુ પીધું ખરિ ખાંત, સ્નેહ સગપણ નવ સાંખે; વિનતાને વિશ્વાસ, કરે તે જડ જન જાણ્ણા; ન ગણે રાણા; સ્વામિ સાથે સા; પણ દુશ્મનપણુ તે દાખવે, કલક કહિએ તે કદ્દા. રાખે બહુ રખવાળ, પાળ લાઢાની મધે, મેલ અરવાહ, સહસ્ર પ્રપંચે સાંધે; ઝલ કરે અનેક, વિવેકે વનિતા રાખે, પલક ન મેલે પુંઠ, ભલપણે ભાષા ભાખે; નર શૂર પૂર સંગ્રામમાં, ત્રાસે નદ્ધિ રિપુ તાપથી, તે સ્ત્રીને રાખી નવ શકે, રહે નારી નિજ આપવી. સ્ત્રીની બુદ્ધિ કુબુદ્ધિ, સવળાનુ અવળુ ધારે; રિપુતે રાખે શરણું, મિત્રને મરડી મારે; કુહીણે કે કપુત, જીવતી તેને જશ જાણે; દાતા દિલ દરિયાવ, તેના અવગુણુ ઉર આણે; મૃખ કેરા જે મહિપતી, ઓસુ વાત કરે છાનિયે; શામળ કહે સ્ત્રી હાય સાધવી, પૂર્ણ શુદ્ધિ પણ પાનિયે. રામા ન જુએ પ, નહિં વિદ્યા કે વાણી; જાત ભાત નવ જીએ, પરાક્રમ કે નહિ પાણી; નજીએ કુળ કે શીળ, નહી પંડિત કે પૂરા; નહિં ભિક્ષુક કે સૂપ, નહીં કાયર કે શા; વિદ્યા વનિતા ધન વેલડી, ચપળ ગમે ત્યાં જઇ ચડે; જે પાસ વર્ડ્સ ત્યાં પ્રીતથી, ફાટ ફાંદામાં પડે. ૧૩ ૧૪ ૧૫ 23 ૪૮૩