પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૫૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૮૮
શામળ ભટ.

'

૪૫. શામળભટ. નાર વિના નર ફેંક, દામા દીસે દેહે; નાર વિના ન રક, દિસે ગુણહીણા ગહે; નાર વિના નર રક, નહીં ધન ધીરે કામે; નાર વિના નર ફેંક, હરી પૂજન નવ હેાયે; નિર્મૂળ છે નર નારી વિના, ભેાગ કશા તે ભેગવે; અવગુણ અદકા અયુતેગણુા, જીવતી વણ નર ોગવે. નારી નરનું અગ, સૂખ દેણુ કર સેવા, ભળે પુણ્યમાં ભાગ, લાભ જશ લાખા લેવા; શ્યામાથી સંતાન, ધર્મ બુદ્ધિ તે ધાર; પ્રગટે પુત્ર સપૂત, કૃળ મુકાતેર તારે; કુળ યુદ્ધ મળે ને કામની, સ્વામીને સુખ દે સતી, હુ એમ વિચારુ આપથી, પુણ્યવત તેને પી. માનનિ માટે મૂલ્ય, મહા માયા એ મેટી; જિતવા ઇચ્છે જેહ, તેહની ખાત જ ખાટી; સ્વર્ગ મૃત્યુ પાતાળ, ભેદ ભારત જે ભયા, ઊંચ નીચ ને અમિર, સર્વ જીવતીએ જયિા; શ્રી ખરા રત્નની ખાણ છે, માટી પુરુષથી પ્રીછો; સઉ શાસ્ત્ર શાક્ષી શામળ કહે, અંતરમાં સઉ ઈચ્છ. નિર્મળ મનની નાર, સ્વામિને સ્વર્ગ પમાડે; જીવતી ખનમાહિ, રીઝથી ગ માટે; ઢાંક ફળ કલક, સરસ લવે ધરસૂત્ર; વધે તેહુથી વશ, પ્રસવે પૂત્ર સુપુત્ર; વળી હાય સતી શુભ સાધવી, પુન્યત તે પારખી; છે નીચ ક્રાઇક જ નારિયા, સ્વભાવે સઉ નહુ સારખીં, ભિક્ષુક અને રાજકન્યાના સંવાદ બ્રાહ્મણ-હ કુસકા તું શાળ, શિયાળ હૈ । તુ સહિયે; હું પડતર તું ક્ષેત્ર, પરંતર એવા કહિયે; હું કથીર તું નક, રૂપ હું તે તું સિધુ; હુ આગિયા તું અરુણુ, હું તારા તું ઇં; હું કીડી કુંજર તુલ્ય તું, કાં પાષાણુ ઝવેરડી, પુટ ટરે રાજકુમારિકા, દીપક લેઈ કુવે પડી. ૩૧ ૩. Yo