પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૫
હિડોળો..

હિડોળો. હિમથી શીતળ હરિથી શીતળ, એવી જમનાજીની ધૂળે છે; ભણે નરસૈયા સુરનર બ્રહ્મા, શંકર જોઇ જોઇ ફૂલે છે. પદ્મ પર શું. રાવા. ૩૫ ઝાંઝર. ઝાંઝર ઝમકે ને ઝૂલે હીંડાળે, શ્યામસુંદરને સખી વાયુ ઢાળે; દામની દમકે ને ગગનમાં ગાજે, ભ્રકુટી ધનુષ્યપર શાભા બિરાજે. લીલાંબર પીતાંબર સાહિયે, નિરખીહખિ માનની મન માહિયે; નેત્રાંભુજ નાશા કીર જેવી, છે દશનપંક્તિ દાડિમ ભિજ તેવી. ઝાંઝર. આત્રકાતળીશા અધર સાહંતા, લાલ ગાલ સ્ત્રીના મનમાહતા; બ્રહ્માદિક રૂપ જોઇ ધન્યધન્ય કેહેતા, મુનિએન દીઠું રુપ ધુમ્રપાને રહેતા. બ્રઝર. વન વન વેડૅ સુર સનકાદિક, તાએ ન કદીએ ટ2 પેખે; એ રુપ નહિ દાપર નહીં વ્રતા, એ રૂપનિત્ય જીવે નરસંઇ મેહેતા. ઝાંઝર. પદ્મ ૧૩ મું. એ સખી શ્રાવણુ આયેારે, આ શ્રાવણુ આયેારે. ટેક. ચાલા સખી ઝુલિયે સુવર્ણ હિડાળે, કીજેશ્યામ મન ભાયે; હાવભાવ ખંજન મનહર, કંચુકી ફંકન સાહાયા. આ સખી. કામ જપત વૃષભાનનંદિની, રસિક રાયવર પાયા; મનમાન્યા રૃખી મન માહી, જઈ હાથ હિરના સાહ્યો. એ સખી. શ્રાવણ માસ સાક્ષામણા, સાચામણા સહુ વ્રજ સાથે, પરમ સાહાગી સ્વામીજી, કાડામણા છે. પ્રાણુતાથ. સદા રમણુ વૃન્દાવન સાહિયે, નિત્ય પ્રતે રાવિલાસ, શ્રી જમુનાજીને કાઠડલે કંઇ, કીધા આહીરડે વાસ. એ સખી. સખી મળી છે નાની માટી, દોડી આવી છે રમવા રાસ; આ સખો. મધ્યે વિરાજે શ્રી સ્વામિનીજી, જેનું સદા નિરતર રાજ. એ સખી, એ શેાલા મેં કેમ રે કહેવાય, કદી શંકર પૂછે વાત; કહેનાર શેષ સરખા હારે, ત્યાં પામરની કાણુ જાત. એ સખી, રે વૃન્દાવનની કૂંજગલનમાં, હિંડોળે રે હીંચાય, મારા વહાલાજી બાલે ધુમડલી, સહિયેરા માંહેામાંહી ગાય. એ સખી. મારા વહાલાજીશું વાત કરતાં, ધુમરી થઈ દશ વીશ; વેણુ વછૂટી ને હારજ ગૂઢા, અબર ખશિયાં શીશ, એ સખી, હીંડાળા શખા મારા વહાલા, અંગ ઉધાડો થાય; સહિયર સર્વે હાસ્ય કરે છે, તેમા તમારું શું જાય. એ સખી.