પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૬
નરસિંહ મેહેતો..

3€ નરસિંહ મેહતા. હવે નિલેજ થયા છે તમે, જાણ્યા લાડકવાયા નાથ; હિં એટલું નહિ ચાલું વહાલા, આજ પછી તમ સાથ એવાં એવાં વચન સુણીનેહરિ હસિયા, રસિકવર સુકુમાર; પ્રસન્ન થયા. શ્રી સ્વામિજી, નરસૈંને આપ્યા હાર. પદ ૫૪ મું—ાગ કેદારેશ સખી, સખી. કાંઈ આંઝરીયાં ઝમકે ને ધમકે ધુધરી, કાંઇ તી હિચે હરીને સંગ જો; ટેક. કાંઇ સાન કરે રે શામા સુંદીર શામની છે, આગળ આવી નાચે નવલે છંદ જો; અબળા અતિ આલાપે પુરણ પ્રેમથ્ જો, કાંઇ વાધ્યા વાધ્યા મનમાં આનંદ . કાં. એક એકને સંગે સાંઈ દે શામળા ને, કાષ્ટ કરતાં કરતાં અધર અમૃત પાન તે; કંઇ ઝળકે હીંડાલે તે સર્વે સામટાં બે, કાઇ ગમતાં ગોપી કરતાં ગાન . કાં. સુરનર મુનીવર જોઈ ત્યાં માહી રહ્યા જે, કાંઈ નીરખી ગેપીને ગપાલ જો; અંગા અંગે તેહેને ત્યાં સુધ વિસરી ને, હોંસે અપે કુસુમની માલ તે. કાં. નરસૈંયાની રસના ગુણુ કહે કેટલા જો, કાંઇ લીલા અગણીત અદભૂત રસાલ એ; તરુણીના ટેળાં માંહે મલપતા જજે, કાં તેમાંથી લીધી કણીનેા વિચાર જો. કાં. પદ્મ પુર મું. હીડાળે હોંગેરે નારી નાથશું જ, કાંઇ વાધી વાધી હુમલડી અતિ ભંગ , શામલીઆ શામાને ભૂજમાં ભરી રહ્યો જે, કાંઈ અલગાં અઁબર થાએ અંગ બે. હીં. યુવાને ચંદનને પરીમલ સ્મૃતિ ધણા જે, કાંઇ વિધવિધ આયા કુસુમના વારો; છેલપણું આવીને ચાલી નાથને જો, કાંઇ ભામણા તે લેતાં વારંવાર જો. હી. ચળકે રે મુગઢને સુંદીર રાખડી એ, કાંઇ વાદે વાદે બાલિ મણુ નાર જે; મરલડે! કરતી ર્ માનુની મદભરી ને, કાંઇ ઝમકે નેપુરના ઝમકાર જો. હી. પક્ષવટડીએ વાલીરે પટેળી ચુદડી જો, ક્રાંઇ કુમકુમના કરતી રે કામારાળ જો; હાસ્ય વિનાદ જ કરતી શામા સહુ મળી જો, વાધ્યાવહાલાનું લાલ જો. હીં, ચહુ દીશથી માર મધુરા એલતા જો. ઢાં! ઝીણી ઝીણી ઝરમર લાગી ધાર તે; ત્યાં નરસૈંયા લાવ્યા ? ખીડાં પાનનાં , કાંઇ આરેાગે છે નારી નંદકુમાર જો. હીં. પદ્મ ૫૬ મું. • આ જોરે આ વાહાલા રમતા રસભર્યો જે, ડાળે હીચંતા દેતા હેર એ; શામળીએ ને શામા ખૂહુ રંગમાં જો, કાંઇ ગમતી ગમતી કરતાં ગેલ જો. આ વનિતાયુ વહાલા અતિ વાદે ચઢયો જો, કાંઈ ધુમલડીના ભ્રમણ ચાલે નાથ ને; અંગેય અંબર ખસી અંગનાં જજે, કાંઇ ભીડી ભીડી ભામિની ખાય છે. આ