પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૫૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૧૪
અખો.

૫૧૪ અખા. પૂર્વછાયા. વિલે જાતાં વણસે નહી, અને નવાં થાતાં નવ વધે; પ્રાય વસ્તુ અરૂપ અશુલિગી, હેતુ વિના કારણુ નિષે. હેતુ ત્રિના કારણુ તેહતણું, કહું દૃષ્ટાંત વિષે કરી; કાવિષે જેમ અભ્ર નાનાં, થાય જાય પાછાં ફરી. નીલ પીત ને શ્યામ ઉજ્જવલ, રક્ત ભાત અનંત; વિચિત્ર પેરે વિલસે અંબર, વળી ત્યાંજ આવે અંત. પણુ જ્યેામ તેમનું તેમ થાતે, જાતે તેમનું તેમ; વારક પ્રેરક નહિ અત્રને, વસ્તુ જાણવી એમ. એતા આ પકેરું ૫ બંધાયે, પાછું રૂપ અરૂપ થઈ જાય, ઉપન્યા પછી તેનાં નામ પાડે, પણ થયું શાનુ પ્રાય— એ વિચારી જાતે ચક્ર, જેવા એ ધનસારી; પ બધાઈ રમે રમાડૅ, પશુ ક્ષણ ક્ષણુ ખગાકાર. ભાઈ જગતનાં કારણે ઘણાં, પણ થયા પછે ધરે નામ; કહે પંચભૂતનાં પૂતળાં, એ બ્રહ્મા કેરાં કામ. પણ વિરંચી માદે વિશ્વ સળું, ઘડ્યો કૅને ઘાટ- એ વિચારે યુદ્ધિ ભૂંડે, અતિ નિરાળા નાટ. ભાષ જે છે તે તે એજ છે, બીજો વિચાર મનના ધડથો; કર્તા કાણુ કહું કહુ તણા, જો અન્ય પદારથ નવ જડ્યો. કહે અખા એ કળા માટી, તાજ ઉપજે જંતને; રૂપ અરૂપી આાપ દેખે, જે સેવે હિર ગુરુ સંતને, કડવું કર તું. ૩ ચળ્યું નથી તેનાં ચરિત્ર શૅનાં, એ તે ચ્યાભાસે છે અણુછતાં; અલિગી એ અર્થ સમજે, કહું દૃષ્ટાન્ત જે પહોંચતાં. અધિષ્ઠાન ઉત્કૃષ્ટ માટે, ચૈતન્યતા ત્યાં અતિ ધણી; તેણે અ૫ લાસે ૨૫ સરખું, ત્યાં અહંતા ઉd આથી. ૪ 19 r ૧૦ ૧૧ અનુભવ મોટા મોટા જાણેજી, મુદ્દે તે ખાપડી થયુ પ્રમાણે; દીઠું સાંભળ્યું સહુએ વખાણેજી, પણ અચવ્યું કેાઇક ઉરમાં આણે. ૧ પૂર્વછાયા. મ